# 4311102-Winter-2024 PYQ Paper

## Question 1(a) [3 marks]
**English:** Give the difference between Passive components and Active components

**Gujarati:** એક્ટિવ અને પેસિવ કમ્પોનન્ટ વચ્ચેનો તફાવત આપો.

## Question 1(b) [4 marks]
**English:** Explain Working of Light dependent resistor with neat diagram.

**Gujarati:** આકૃતિ સહિત Light dependent resistor ની કામગીરી સમજાવો.

## Question 1(c) [7 marks]
**English:** Define Intrinsic and Extrinsic Semiconductor. Explain P type and N type semiconductors in detail.

**Gujarati:** Intrinsic અને Extrinsic સેમિકન્ડક્ટર વ્યાખ્યાયિત કરો. P અને N પ્રકારના સેમીકન્ડક્ટરને સવિસ્તર સમજાવો.

## Question 1(c) OR [7 marks]
**English:** What is filter circuit? Give type and necessity of Filter and Explain "PI" Filter circuit in brief.

**Gujarati:** ફિલ્ટર સર્કિટ એટલે શું? તેના પ્રકાર અને જરૂરિયાત જણાવો અને "પાઇ" ફિલ્ટર સર્કિટને ટૂંકમાં સમજાવો.

## Question 2(a) [3 marks]
**English:** Write down different types of capacitors and explain any two.

**Gujarati:** વિવિધ પ્રકારના કેપેસિટર લખો અને કોઈ પણ બે સમજાવો.

## Question 2(b) [4 marks]
**English:** Explain air core and toroidal inductor.

**Gujarati:** એર કોર અને ટોરોઇડલ ઇન્ડક્ટર સમજાવો.

## Question 2(c) [7 marks]
**English:** Explain Half wave rectifier and Compare different rectifier circuits.

**Gujarati:** હાફ વેવ રેક્ટિફાયર સમજાવો અને જુદા જુદા રેક્ટિફાયર સરખાવો.

## Question 2(a) OR [3 marks]
**English:** Write down different capacitor specifications and explain any two in detail.

**Gujarati:** વિવિધ કેપેસિટર સ્પષ્ટીકરણો લખો અને કોઈ પણ બે વિગતવાર સમજાવો.

## Question 2(b) OR [4 marks]
**English:** Explain classification of Resistor based on materials.

**Gujarati:** સામગ્રીના આધારે રેઝિસ્ટરનું વર્ગીકરણ સમજાવો.

## Question 2(c) OR [7 marks]
**English:** Explain full wave bridge and center tapped rectifier with diagram and waveform.

**Gujarati:** ફુલ વેવ બ્રિજ અને સેન્ટર ટેપ્ડ રેક્ટિફાયર આકૃતિ સાથે સમજાવો.

## Question 3(a) [3 marks]
**English:** Explain the characteristic of Varactor diode.

**Gujarati:** વેરેક્ટર ડાયોડની લાક્ષણિકતા સમજાવો.

## Question 3(b) [3 marks]
**English:** State and explain Faraday's laws of electromagnetic induction.

**Gujarati:** ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના ફેરાડેના નિયમો જણાવો અને સમજાવો.

## Question 3(c) [7 marks]
**English:** Compare different Transistor Configurations.

**Gujarati:** વિવિધ ટ્રાન્ઝિસ્ટર રૂપરેખાંકનોની તુલના કરો.

## Question 3(a) OR [3 marks]
**English:** What is forbidden energy gap? Draw the energy band diagram for insulator, conductor and semiconductor.

**Gujarati:** ફોરબિડન એનર્જી ગેપ શું છે? અવાહક, વાહક અને સેમીકન્ડક્ટર માટે એનર્જી બેન્ડ ડાયાગ્રામ દોરો.

## Question 3(b) OR [4 marks]
**English:** Explain the function of Zener diode as a voltage regulator

**Gujarati:** ઝેનર વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટની કામગીરીનું વર્ણન કરો.

## Question 3(c) OR [7 marks]
**English:** Explain V-I char of P-N junction diode and give comparison between P-N junction diode and Zener diode.

**Gujarati:** P-N જંક્શન ડાયોડની V-I લાક્ષણિકતા સમજાવો અને P-N જંક્શન ડાયોડ અને ઝેનર ડાયોડ વચ્ચે સરખામણી આપો.

## Question 4(a) [3 marks]
**English:** Describe working principle of Photodiode.

**Gujarati:** ફોટો ડાયોડના કાર્ય સિદ્ધાંતનું વર્ણન કરો.

## Question 4(b) [4 marks]
**English:** Explain the characteristic of Schottky barrier diode.

**Gujarati:** શોટકી બેરિયર ડાયોડની લાક્ષણિકતા સમજાવો.

## Question 4(c) [7 marks]
**English:** Explain working principle of PNP and NPN transistor.

**Gujarati:** PNP અને NPN ટ્રાન્ઝિસ્ટરના કાર્ય સિદ્ધાંતને સમજાવો.

## Question 4(a) OR [3 marks]
**English:** Describe working principle of LED.

**Gujarati:** LED ના કાર્ય સિદ્ધાંતનું વર્ણન કરો.

## Question 4(b) OR [4 marks]
**English:** Explain function of transistor as switch in cut off and application of saturation region.

**Gujarati:** કટ ઓફ અને સેચ્યુરેશન રીજીયનમાં ટ્રાન્ઝિસ્ટરનું સ્વિચ તરીકે એપ્લિકેશન કાર્ય સમજાવો.

## Question 4(c) OR [7 marks]
**English:** Explain common emitter (CE) configuration of Transistor. Derive relation between α and β for transistor amplifier.

**Gujarati:** C-E ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફાયર રચના ટૂંકમાં સમજાવો. ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર માટે α અને β વચ્ચેનો સંબંધ મેળવો.

## Question 5(a) [3 marks]
**English:** What do you mean by E-waste? What are the different methods of E-waste disposal?

**Gujarati:** ઇ-વેસ્ટનો અર્થ શું છે? ઇ-કચરાના નિકાલની વિવિધ પદ્ધતિઓ શું છે?

## Question 5(b) [4 marks]
**English:** Explain methods of handling electronic waste with examples.

**Gujarati:** ઉદાહરણો સાથે ઈલેક્ટ્રોનિક કચરાનું સંચાલન કરવાની પદ્ધતિઓ સમજાવો.

## Question 5(c) [7 marks]
**English:** What is ripple factor? Derive the equation of the ripple factor for rectifier.

**Gujarati:** રિપલ ફેક્ટર શું છે? રેક્ટિફાયર માટે રિપલ ફેક્ટરનું સમીકરણ મેળવો.

## Question 5(a) OR [3 marks]
**English:** Which are the toxic substances present in e-waste?

**Gujarati:** ઈ-વેસ્ટમાં કયા ઝેરી પદાર્થો હોય છે?

## Question 5(b) OR [4 marks]
**English:** Write important parameters for selecting the right transistor for your application and explain any two.

**Gujarati:** તમારી એપ્લિકેશન માટે યોગ્ય ટ્રાન્ઝિસ્ટર પસંદ કરવા માટેના મહત્વપૂર્ણ પરિમાણો લખો અને કોઈપણ બે સમજાવો.

## Question 5(c) OR [7 marks]
**English:** What is rectifier efficiency? Find out efficiency of the full wave rectifier.

**Gujarati:** રેક્ટિફાયર કાર્યક્ષમતા શું છે? ફુલ વેવ રેક્ટિફાયરની કાર્યક્ષમતા શોધો.

