# 4311102-Winter-2023 PYQ Paper

## Question 1(a) [3 marks]
**English:** Define Forward and reverse bias of diode.

**Gujarati:** ડાયોડના ફોરવડડ અને રિવર્સ બાયસને વ્યાખ્યાયિત કરો.

## Question 1(b) [4 marks]
**English:** Explain construction and working of LDR.

**Gujarati:** LDRનું બંધારણ અને કાર્ય સમજાવો.

## Question 1(c) [7 marks]
**English:** Explain the color band coding method of Resistor. Write color band of 47kΩ ±5% resistance.

**Gujarati:** રેસિસ્ટરની કલર બેન્ડ કોડિંગ પદ્ધતિ સમજાવો. 47kΩ ±5% રેસિસ્ટરની કલર બેન્ડ લખો.

## Question 1(c) [7 marks] (OR)
**English:** Explain Aluminum Electrolytic wet type capacitor.

**Gujarati:** એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોલિટીક વેટ ટાઇપ કેપેસિટર સમજાવો.

## Question 2(a) [3 marks]
**English:** Draw the symbol of Schottkey diode, LED and Photo-diode.

**Gujarati:** શોટકી ડાયોડ, LED અને ફોટો-ડાયોડના સંજ્ઞા દોરો.

## Question 2(b) [4 marks]
**English:** Define Active and Passive Components with example.

**Gujarati:** ઉદાહરણ સાથે એક્ટિવ અને પેસીવ કમ્પોનન્ટને વ્યાખ્યાયિત કરો.

## Question 2(c) [7 marks]
**English:** Explain working of full wave bridge rectifier.

**Gujarati:** ફુલ વેવ બ્રિજ રેક્ટિફાયરની કાર્યપદ્ધતી સમજાવો.

## Question 2(a) [3 marks] (OR)
**English:** Explain construction and working of LED.

**Gujarati:** LED નું બંધારણ અને કાર્ય સમજાવો.

## Question 2(b) [4 marks] (OR)
**English:** Explain composition type resistors.

**Gujarati:** કોમ્પોસીશન ટાઈપ રિસિસ્ટર સમજાવો.

## Question 2(c) [7 marks] (OR)
**English:** Explain working of full wave rectifier with two diodes.

**Gujarati:** બે ડાયોડ - ફુલ વેવ રેક્ટિફાયરની કાર્યપદ્ધતી સમજાવો.

## Question 3(a) [3 marks]
**English:** Explain working of schhotkey diode.

**Gujarati:** શોટકી ડાયોડની કાર્યપદ્ધતી સમજાવો.

## Question 3(b) [4 marks]
**English:** Explain N type semiconductor.

**Gujarati:** N ટાઈપ સેમિકંડક્ટર સમજાવો.

## Question 3(c) [7 marks]
**English:** Explain construction and working of PN Junction Diode.

**Gujarati:** PN જંક્શન ડાયોડનું બંધારણ અને કાર્ય સમજાવો.

## Question 3(a) [3 marks] (OR)
**English:** Explain working of photo-diode.

**Gujarati:** ફોટો ડાયોડની કાર્યપદ્ધતી સમજાવો.

## Question 3(b) [4 marks] (OR)
**English:** Explain P type Semiconductor.

**Gujarati:** P ટાઈપ સેમિકંડક્ટર સમજાવો.

## Question 3(c) [7 marks] (OR)
**English:** Compare half wave and full wave rectifier.

**Gujarati:** હાફ વેવ અને ફુલ વેવ રેક્ટિફાયરની સરખામણી કરો.

## Question 4(a) [3 marks]
**English:** Draw the symbol and construction of PNP and NPN transistor with proper notation.

**Gujarati:** PNP અને NPN ટ્રાન્ઝિસ્ટરની સંજ્ઞા અને બંધારણ યોગ્ય નામ નિદેશ સાથે દોરો.

## Question 4(b) [4 marks]
**English:** Explain working of Transistor amplifier.

**Gujarati:** ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરની કાર્યપદ્ધતી સમજાવો.

## Question 4(c) [7 marks]
**English:** Explain working of Zener diode.

**Gujarati:** ઝેનર ડાયોડની કાર્યપદ્ધતી સમજાવો.

## Question 4(a) [3 marks] (OR)
**English:** Explain transistor as a switch.

**Gujarati:** ટ્રાન્ઝિસ્ટરને સ્વીચ તરીકે સમજાવો.

## Question 4(b) [4 marks] (OR)
**English:** Draw and Explain characteristics of CE amplifier.

**Gujarati:** CE એમ્પ્લીફાયરની કેરેક્ટરીસ્ટીક્સ દોરો અને સમજાવો.

## Question 4(c) [7 marks] (OR)
**English:** Explain working of Varactor diode.

**Gujarati:** વેરેક્ટર ડાયોડની કાર્યપદ્ધતી સમજાવો.

## Question 5(a) [3 marks]
**English:** Define Active, Saturation and Cut-off region for transistor amplifier.

**Gujarati:** ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર માટે એક્ટિવ, સેચ્યુરેશન અને કટ-ઓફ રીજીયનની વ્યાખ્યા આપો.

## Question 5(b) [4 marks]
**English:** If the value of I<sub>C</sub> = 10mA and I<sub>B</sub> = 100μA then find the value of current gains α and β.

**Gujarati:** જો Ic = 10mA અને Ib = 100μA તો કરંટ ગેઈન α, અને β ની કીમત શોધો.

## Question 5(c) [7 marks]
**English:** Discuss Strategies of electronic waste management in the small electronics Industries.

**Gujarati:** નાના ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગોમાં ઈલેક્ટ્રોનિક વેસ્ટ મેનેજમેન્ટની વ્યૂહરચનાઓની ચર્ચા કરો.

## Question 5(a) [3 marks] (OR)
**English:** Draw CB, CE and CC transistor configuration circuits.

**Gujarati:** CB, CE અને CC ટ્રાન્ઝિસ્ટરની સરકીટ રૂપરેખાંકન દોરો.

## Question 5(b) [4 marks] (OR)
**English:** Derive relation between current gains α and β.

**Gujarati:** કરંટ ગેઈન α અને β વચ્ચેનો સંબંધ મેળવો.

## Question 5(c) [7 marks] (OR)
**English:** Define E-Waste and Explain disposal of electronic waste.

**Gujarati:** ઈ-વેસ્ટની વ્યાખ્યા કરો અને ઈલેક્ટ્રોનિક કચરાનો નિકાલ સમજાવો.

