# 4311101-Winter-2023 PYQ Paper

## Question 1(a) [3 marks]
**English:** Define Power & Energy.

**Gujarati:** પાવર અને એનર્જી વ્યાખ્યાયિત કરો.

## Question 1(b) [4 marks]
**English:** Define current and electrical potential.

**Gujarati:** વિદ્યુત્પ્રવાહ અને વિદ્યુત પોટેંશિયલ વ્યાખ્યાયિત કરો.

## Question 1(c) [7 marks]
**English:** Explain KCL and KVL with examples.

**Gujarati:** ઉદાહરણો સાથે કેસીએલ અને કેવીએલ સમજાવો.

## Question 1(c) OR [7 marks]
**English:** Explain different types of connections for Resistors.

**Gujarati:** રેસિસ્ટર્સ માટે વિવિધ પ્રકારનાં જોડાણો સમજાવો.

## Question 2(a) [3 marks]
**English:** Define Resistance and Resistivity. Also state their unit of measurement.

**Gujarati:** અવરોધ અને અવરોધકતાને વ્યાખ્યાયિત કરો. તેમના એકમો પણ જણાવો.

## Question 2(b) [4 marks]
**English:** Define cell and write names of different types of cell.

**Gujarati:** વિદ્યુત કોષને વ્યાખ્યાયિત કરો અને વિવિધ પ્રકારના વિદ્યુત કોષના નામ લખો.

## Question 2(c) [7 marks]
**English:** Calculate total equivalent resistance of the above circuit if R1=5Ω, R2=3Ω, R3=4Ω, R4=1Ω, R5=2Ω.

**Gujarati:** ઉપરોક્ત સર્કિટના કુલ સમકક્ષ અવરોધની ગણતરી કરો જેમા R1=5Ω, R2=3Ω, R3=4Ω, R4=1Ω, R5=2Ω લો.

## Question 2(a) OR [3 marks]
**English:** Find the cost of energy if 100W bulb operated 10 hours daily for 30 days. Rate of energy is Rupees 5/unit.

**Gujarati:** જો 100 વોટનો બલ્બ 30 દિવસ માટે દરરોજ 10 કલાક ચલાવે તો એનર્જીની કિંમત શોધો. એનર્જી નો દર રૂપિયા 5/એકમ છે.

## Question 2(b) OR [4 marks]
**English:** State ohm's law and explain the use ohm's law to calculate current in any circuit.

**Gujarati:** ઓહમનો નિયમ લખો અને કોઈપણ સર્કિટમાં કરંટની ગણતરી કરવા માટે ઓહ્મના નિયમ નો ઉપયોગ સમજાવો.

## Question 2(c) OR [7 marks]
**English:** Show that the current in a purely capacitive circuit leads the applied voltage by 90° and the current in a purely inductive circuit lags the applied voltage by 90°.

**Gujarati:** સાબિત કરો કે સંપૂર્ણ કેપેસિટીવ સર્કિટમાં કરંટ વોલ્ટેજ થી 90° આગળ હોઇ છે, અને સંપૂર્ણ રીતે ઇંડક્ટીવ સર્કિટમાં કરંટ વોલ્ટેજ થી 90° પાછળ હોઇ છે.

## Question 3(a) [3 marks]
**English:** Define cycle, form factor and amplitude.

**Gujarati:** સાયકલ, ફોર્મ ફેક્ટર અને એમ્પ્લિટ્યુડને વ્યાખ્યાયિત કરો.

## Question 3(b) [4 marks]
**English:** Define RMS and Average value. Write expression of RMS and average value of sinusoidal waveform.

**Gujarati:** આરએમએસ અને સરેરાશ મૂલ્ય વ્યાખ્યાયિત કરો. સાઇન વેવફોર્મનું આરએમએસ અને સરેરાશ મૂલ્ય નુ સૂત્ર લખો.

## Question 3(c) [7 marks]
**English:** Explain the terms Apparent power, True Power and Reactive power. State their unit of measurement.

**Gujarati:** એપરંટ પાવર, ટ્રુ પાવર અને રિયેક્ટીવ પાવર સમજાવો. તેમના માપનના એકમ જણાવો.

## Question 3(a) OR [3 marks]
**English:** Write mathematical expressions of 3-phase voltages.

**Gujarati:** 3-ફેઝ વોલ્ટેજના ગાણિતિક અભિવ્યક્તિઓ લખો.

## Question 3(b) OR [4 marks]
**English:** Define crest factor and state value of crest factor for sine wave.

**Gujarati:** ક્રેસ્ટ ફેક્ટર વ્યાખ્યાયિત કરો અને સાઇન વેવ માટે ક્રેસ્ટ ફેક્ટર ની કિમત લખો.

## Question 3(c) OR [7 marks]
**English:** Describe different three phase electrical connections.

**Gujarati:** વિવિધ 3-ફેઝ વિદ્યુત જોડાણોનું વર્ણન કરો.

## Question 4(a) [3 marks]
**English:** Calculate the peak to peak value of a sinusoidal voltage if RMS value is 230V.

**Gujarati:** જો આરએમએસ મૂલ્ય 230V હોય તો સાઇનયુસાઇડલ વોલ્ટેજની પીક-ટુ-પીક કિંમતની ગણતરી કરો.

## Question 4(b) [4 marks]
**English:** An alternating current is given by i=142.14sin628t find frequency and time period.

**Gujarati:** આપેલા એસી પ્રવાહ i = 142.14sin628t માટે ફ્રીક્વંસી અને ટાઇમ પિરિયડ શોધો.

## Question 4(c) [7 marks]
**English:** State and explain Fleming's left hand rule and right hand rule.

**Gujarati:** ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ અને જમણા હાથનો નિયમ સમજાવો.

## Question 4(a) OR [3 marks]
**English:** A conductor of length 1 metre moves with speed of 30m/s in magnetic field of 0.6 Tesla making angle of 30° with the field. Calculate dynamically EMF induced in it. (use sin 30°=0.5)

**Gujarati:** 0.6 ટેસ્લાના મેગ્નેટિક ફીલ્ડમાં 30 મીટર/સેકંડ ગતિ સાથે 1 મીટરની લંબાઈ નો વાહક ક્ષેત્ર સાથે 30° નો કોણ બનાવે છે. તેમાં ઉત્ત્પન્ન થતુ ડાયનેમીક ઇએમએફની ગણતરી કરો. (sin 30°=0.5 નો ઉપયોગ કરો)

## Question 4(b) OR [4 marks]
**English:** State & explain Lenz's law.

**Gujarati:** લેન્ઝનો નિયમ લખો અને સમજાવો.

## Question 4(c) OR [7 marks]
**English:** Explain Statically and dynamically induced EMF.

**Gujarati:** સ્થિર અને ગતિશીલ રીતે પ્રેરિત ઇએમએફ સમજાવો.

## Question 5(a) [3 marks]
**English:** Explain PV Cell.

**Gujarati:** પીવી સેલ સમજાવો.

## Question 5(b) [4 marks]
**English:** Explain the solar PV panel and arrays.

**Gujarati:** પીવી સોલર પેનલ અને એરેસ સમજાવો.

## Question 5(c) [7 marks]
**English:** Draw and explain block diagram of wind power system.

**Gujarati:** વિન્ડ પાવર સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ દોરો અને સમજાવો.

## Question 5(a) OR [3 marks]
**English:** State the benefits of green energy.

**Gujarati:** ગ્રીન એનર્જી ના ફાયદા જણાવો.

## Question 5(b) OR [4 marks]
**English:** Explain Solar PV applications in brief.

**Gujarati:** સોલર PV ના ઉપયોગો ટુંકમા સમજાવો.

## Question 5(c) OR [7 marks]
**English:** Explain different types of Green energy.

**Gujarati:** ગ્રીન એનર્જી ના વિવિધ પ્રકારો સમજાવો.

