# 4311101-Summer-2023 PYQ Paper

## Question 1(a) [3 marks]
**English:** Define the following term (1) Resistance (2) Electrical energy (3) Electrical Power

**Gujarati:** નીચેનાની વ્યાખ્યા સમજાવો. (૧) રેસીસ્તંસ (૨) ઈલેક્ટ્રીકલ એનર્જી (૩) ઈલેક્ટ્રીકલ પાવર

## Question 1(b) [4 marks]
**English:** State and Explain Ohm's Law & write limitations of it.

**Gujarati:** ઓહ્મ ના નિયમ નું વિધાન લખી સમજાઓ. તેની મર્યાદા લખો.

## Question 1(c) [7 marks]
**English:** Explain series and parallel connection of batteries.

**Gujarati:** બેટ્રીની શ્રેણી અને સમાંતર જોડાણ સમજાવો.

## Question 1(c) OR [7 marks]
**English:** Explain series and parallel connection of Resistors.

**Gujarati:** રેસિસ્ટરની શ્રેણી અને સમાંતર જોડાણ સમજાવો.

## Question 2(a) [3 marks]
**English:** Define: (1) Amplitude (2) Frequency (3) Time period

**Gujarati:** વ્યાખ્યા આપો (૧) એમ્પલીટ્યુડ (૨) આવૃત્તિ (૩) ટાઈમ પિરીયડ

## Question 2(b) [4 marks]
**English:** 10Ω, 20Ω and 30Ω resistors are connected in series and 100V supply is given to them. Find (1) Equivalent resistance (2) Circuit current (3) Voltage drop across each Resistor (4) Power loss in each resistor.

**Gujarati:** 10Ω, 20Ω અને 30Ω રેસિસ્ટર શ્રેણીમાં જોડાયેલા છે અને તેમને 100V સપ્લાય આપવામાં આવે છે. શોધો (1) સમતુલ્ય પ્રતિરોધ (2) સર્કિટ કરંટ (3) દરેક રેસિસ્ટરમાં વોલ્ટેજ ડ્રોપ. (4) દરેક રેસિસ્ટરમાં પાવર લોસ.

## Question 2(c) [7 marks]
**English:** Explain A.C Through pure Resistor with wave form & vector diagram.

**Gujarati:** વેવ ફોર્મ અને વેક્ટર ડાયાગ્રામ સાથે શુદ્ધ રેસિસ્ટર માં A.C સમજાવો.

## Question 2(a) OR [3 marks]
**English:** Define: (1) cycle (2) Form factor (3) Peak factor

**Gujarati:** વ્યાખ્યાયિત કરો: (1) સાઈકલ (2) ફોર્મ ફેક્ટર (3) પીક ફેક્ટર

## Question 2(b) OR [4 marks]
**English:** 20Ω, 30Ω and 50Ω resistors are connected in parallel and 60V supply is given to them. Find (1) Current in each Resistor. (2) Total current (3) Equivalent resistance (4) Power loss in each resistor.

**Gujarati:** 20Ω, 30Ω અને 50Ω રેસિસ્ટર સમાંતર રીતે જોડાયેલા છે અને તેમને 60V સપ્લાય આપવામાં આવે છે. તો (1) દરેક રેસિસ્ટરમાંથી પસાર થતો પ્રવાહ (2) કુલ કરંટ (3) સમતુલ્ય પ્રતિરોધ (4) દરેક રેસિસ્ટરમાં પાવર લોસ. શોધો.

## Question 2(c) OR [7 marks]
**English:** Explain A.C Through pure capacitor with wave form & vector diagram.

**Gujarati:** વેવફોર્મ અને વેક્ટર ડાયાગ્રામ સાથે શુદ્ધ કેપેસિટરમાં A.C સમજાવો.

## Question 3(a) [3 marks]
**English:** Define RMS value and average value related to alternating waveform write formula of it.

**Gujarati:** અલ્તેનિતંગ વેવફોર્મ માટે આરએમએસ વેલ્યુ અને એવરેજ વેલ્યુની વ્યાખ્યા આપો તથા તેમની ફોર્મ્યુલા લખો.

## Question 3(b) [4 marks]
**English:** If A.C. current is represented by equation i=25 sin(314t). Calculate (1) R.m.s. value (2) Average value (3) Frequency (4) Time period

**Gujarati:** એ.સી.કરંટ i=25 sin(314t). તો (૧) આર.એમ.એસ કીમત (૨) એવરેજ વેલ્યુ (૩) આવૃત્તિ (૪) ટાઈમ પીરીયડ

## Question 3(c) [7 marks]
**English:** Explain star connection of resistors and Derive equation shows relationship between voltage and current in star connection.

**Gujarati:** અવરોધોનું સ્ટાર જોડાણ સમજાઓ અને સ્ટાર જોડાણમાં વોલ્ટેજ અને કરંત વચ્ચેના સંબંધ નું સમીકરણ તારવો.

## Question 3(a) OR [3 marks]
**English:** Explain generation of alternating E.M.F.

**Gujarati:** અલ્તેનિતંગ E.M.F. કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજાઓ.

## Question 3(b) OR [4 marks]
**English:** An alternating EMF is expressed by e= 100 sin2π50t. Find out (1) Max value of EMF (2) Frequency (3) Time period (4) Angular Frequency

**Gujarati:** અલ્ટરનેતિંગ EMF= e=100 sin2π50t. તો (૧) EMF ની મેક્સિમમ વેલ્યુ (૨) આવૃત્તિ (૩) ટાઈમ પીરીયડ (૪) એગ્યુંલર આવૃત્તિ શોધો.

## Question 3(c) OR [7 marks]
**English:** Explain star connection and Derive equation shows relationship between voltage and current in delta connection.

**Gujarati:** અવરોધોનું ડેલ્ટા જોડાણ સમજાઓ અને ડેલ્ટા જોડાણમાં વોલ્ટેજ અને કરંત વચ્ચેના સંબંધ નું સમીકરણ તારવો.

## Question 4(a) [3 marks]
**English:** Define (1) M.M.F. (2) Reluctance (3) flux

**Gujarati:** વ્યાખ્યા આપો (૧) એમ.એમ.એફ (૨) રીલક્તંસ (૩) ફ્લક્સ

## Question 4(b) [4 marks]
**English:** Explain Apparent, Active and Reactive power in A.C circuits.

**Gujarati:** એ.સી. સર્કિટ માં એપેરંટ, એક્ટીવ તથા રીએક્ટીવ પાવર સમજાઓ

## Question 4(c) [7 marks]
**English:** Compare electric and magnetic circuit.

**Gujarati:** ઇલેક્ટ્રિક સર્કિટ તથા મેગનેટિક સર્કિટની સરખામણી કરો.

## Question 4(a) OR [3 marks]
**English:** State and explain Fleming's left hand rule.

**Gujarati:** ફ્લેમિંગના ડાબા હાથના નિયમ નું વિધાન લખી સમજાઓ.

## Question 4(b) OR [4 marks]
**English:** Draw power triangle and explain each component of it.

**Gujarati:** પાવર ત્રિકોણ દોરો અને તેના દરેક ભાગ સમજાઓ.

## Question 4(c) OR [7 marks]
**English:** Differentiate statically and dynamically induced E.M.F.

**Gujarati:** સ્ટેટિકલી અને ડાઈનેમીકલી ઉત્પન્ન થતા ઈ.એમ.એફ.ની સરખામણી કરો.

## Question 5(a) [3 marks]
**English:** Define (1) solar cell (2) solar panel (3) solar array

**Gujarati:** વ્યાખ્યા આપો.(૧) સોલાર સેલ (૨) સોલર પેનલ (૩) સોલાર એરે

## Question 5(b) [4 marks]
**English:** Differentiate HAWT and VAWT.

**Gujarati:** HAWT અને VAWT વચ્ચે નો તફાવત લખો.

## Question 5(c) [7 marks]
**English:** Draw and explain the Block diagram of solar power system.

**Gujarati:** સોલાર પાવર પ્લાન્ટ નો બ્લોક ડાયાગ્રામ દોરી સમજાઓ.

## Question 5(a) OR [3 marks]
**English:** Explain the need of green energy for our planet.

**Gujarati:** આપણા ગ્રહ માટે ગ્રીન એનર્જીની જરૂરિયાત સમજાઓ.

## Question 5(b) OR [4 marks]
**English:** Classify green energy and explain any one in detail.

**Gujarati:** ગ્રીન એનર્જીનું વર્ગીકરણ કરો અને કોઈ પણ એક સમજાઓ.

## Question 5(c) OR [7 marks]
**English:** Explain block diagram of wind power system and explain the operation of wind power system.

**Gujarati:** વિન્ડ પાવર સીસ્ટમ નું ઓપરેશન બ્લોક ડાયાગ્રામ સાથે સમજાઓ.

