## GUJARAT TECHNOLOGICAL UNIVERSITY

Diploma Engineering - SEMESTER - 1 (NEW) - EXAMINATION - Summer-2025

Subject Code: DI01009011

Date: 17-06-2025

Subject Name: Electronics Devices &amp; Circuits

Time: 10:30 AM TO 01:00 PM

Total Marks: 70

Instructions:

1. Attempt all questions.
2. Make Suitable assumptions wherever necessary.
3. Figures to the right indicate full marks.
4. Use of simple calculators and non-programmable scientific calculators are permitted.
5. English version is authentic.

|          |       |                                                                                                          | Marks   |
|----------|-------|----------------------------------------------------------------------------------------------------------|---------|
| Q.1      | (a)   | Explain the V-I characteristics of PN junction diode.                                                    | 03      |
| પ્રશ્ન .1  | ( અ ) | PN  જંકશન ની V-I  લાક્ષણીક્તાઓ સમજાવો .                                                                           | ૦૩      |
|          | (b)   | Compare Half wave rectifier and full wave center tap rectifier.                                          | 04      |
|          | ( બ ) | હાફવેવ રેકટીફાયર અને ફુલવેવ સેન્ટર ટેપ રેકટીફાયરની સરખામાણી કરો ..                                                          | ૦૪      |
|          | (c)   | Draw  and  Explain  full  wave  rectifier  circuit  with  its  advantage  and  disadvantage.             | 07      |
|          | ( ક ) | ફૂલવેવ રેક્ટીફાયર ની સરકકટ દોરીને સમજાવો . તથા તેના ફાયદા અને ગેરફાયદા જણાવો .                                                  | ૦૭      |
|          |       | OR                                                                                                       |         |
|          | (c)   | State types of filter circuit and explain any one                                                        | 07      |
|          | ( ક ) | ફીલ્ટર ના પ્રકાર લખો અને ગમે તે એક સમજાવો .                                                                         | ૦૭      |
| Q. 2     | (a)   | State Application of Transistor.                                                                         | 03      |
| પ્રશ્ન .2  | ( અ ) | ટર ાન્ઝીસ્ટર ની ઉપયોગીતા લખો .                                                                                    | ૦૩      |
|          | (b)   | Explain DC load line and define Operating point.                                                         | 04      |
|          | ( બ ) | DC  લોડ લાઇન સમજાવો તથા ઓપરેટીગ પોઈન્ટ્ ની વ્યાખ્યા આપો .                                                                | ૦૪      |
|          | (c)   | Derive relationship between αdc and βdc.                                                                 | 07      |
|          | ( ક ) | αdc  અને βdc  વચ્ચેનો સબંધ તારવો .                                                                              | ૦૭      |
|          |       | OR                                                                                                       |         |
| Q. 2     | (a)   | ß  for  Transistor  is    50  and  the  base  current  is  20  micro  ampere.Find  emitter current and α | 03      |
| પ્રશ્ન . 2 | ( અ ) | ટર ાન્ઝીસ્ટર ના ß ની કીમત ૫૦ અને બેઝ કરંટ ની કીમત ૨૦ માઇક્રો એંકપયર છે તો એમીટર કરંટ અને α ની કકમત શોધો .                        | ૦૩      |
|          | (b)   | Compare the three configuration of transistor.                                                           | 04      |
|          | ( બ ) | ટર ાન્ઝીસ્ટર ના ત્રણ કોન્્યુગરેશન ની સરખામણી કરો ..                                                                     | ૦૪      |
|          | (c)   | Explain working of NPN transistor with diagram.                                                          | 07      |
|          | ( ક ) | NPN  ટર ાન્સીસ્ટ ર ર નુ કાયય ડાયાગ્રામ સાથે સમજાવો .                                                                   | ૦૭      |

| Q.  3    | (a)   | State the Advantages and disadvantages of Photo Diode.                                    | 03   |
|----------|-------|-------------------------------------------------------------------------------------------|------|
| પ્રશ્ન .3  | ( અ ) | ફોટો ડાયોડ ના ફાયદા અને ગેરફાયદા લખો .                                                                | ૦૩   |
|          | (b)   | Compare FET with BJT                                                                      | 04   |
|          | ( બ ) | FET ની BJT સાથે સરખામણી કરો .                                                                   | ૦૪   |
|          | (c)   | Explain the construction and working of photovoltaic cell.                                | 07   |
|          | ( ક ) | ફોટો વોલ્ટેક સેલ ની રચના અને કાયય સમજાવો .                                                            | ૦૭   |
|          |       | OR                                                                                        |      |
| Q. 3     | (a)   | State the Application of FET.                                                             | 03   |
| પ્રશ્ન .3  | ( અ ) | FET ની ઉપયોગીતા જણાવો .                                                                         | ૦૩   |
|          | (b)   | Explain the Working principal of Fiber Optic Cable.                                       | 04   |
|          | ( બ ) | ફાયબર ઓપ્ટીક કેબલ નો કાયયકસધ્ધાત સમજાવોં                                                             | ૦૪   |
|          | (c)   | Draw and explain optocouplers in detail.                                                  | 07   |
|          | ( ક ) | ઓપટોકપ્લર દોરી ને સકવસ્તાર સમજાવો                                                                  | ૦૭   |
| Q. 4     | (a)   | Draw and compare energy band diagram of conductor, semiconductor  and insulator material. | 03   |
| પ્રશ્ન . 4 | ( અ ) | સુવાહક ,  અધયવાહક અને અવાહક પદાધય નો એનજી બેન્ડ ડાયાગ્રામ દોરી સરખાવો .                                     | ૦૩   |
|          | (b)   | Explain any one method of  transistor biasing.                                            | 04   |
|          | ( બ ) | ટર ાન્સીસ્ટ ર ર બાયસીંગ ની કોઈ પણ એક રીત સમજાવો .                                                     | ૦૪   |
|          | (c)   | Explain P type and N Type Semiconductor.                                                  | 07   |
|          | ( ક ) | P  પ્રકાર અને  N પ્રકારના સેમીકંડકટર સમજાવો .                                                        | ૦૭   |
|          |       | OR                                                                                        |      |
| Q. 4     | (a)   | Explain Zener diode as a voltage regulator                                                | 03   |
| પ્રશ્ન . 4 | ( અ ) | ઝીનર ડાયોડ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે સમજાવો ..                                                           | ૦૩   |
|          | (b)   | Explain the intrinsic and extrinsic semiconductors.                                       | 04   |
|          | ( બ ) | ઇન્ટર ીસીંક અને એક્સ્ટર ીસીંક અધયવાહક સમજાવો .                                                         | ૦૪   |
|          | (c)   | Explain Forward and Reverse characteristic of PN junction diode.                          | 07   |
|          | ( ક ) | PN જંકશન ડાયોડ ની ફોરવડય અને કરવસય લાક્ષણીકતાઓ સમજાવો .                                               | ૦૭   |
| Q.5      | (a)   | Compare LCD with LED                                                                      | 03   |
| પ્રશ્ન . 5 | ( અ ) | LCD  ની  LED સાથે સરખામણી કરો .                                                                 | ૦૩   |
|          | (b)   | Explain construction and working of Photo transistor.                                     | 04   |
|          | ( બ ) | ફોટો ટર ાન્સીસ્ટ ર ર ની રચના અને કાયય સમજાવો                                                          | ૦૪   |
|          | (c)   | Draw and explain transistor as a switch.                                                  | 07   |
|          | ( ક ) | ટર ાન્સીસ્ટ ર ર સ્વીચ તરીકે દોરી ને સમજાવો .                                                           | ૦૭   |
|          |       | OR                                                                                        |      |
| Q.5      | (a)   | Explain the need of biasing of transistor and state the methods of biasing.               | 03   |
| પ્રશ્ન . 5 | ( અ ) | ટર ાન્સીસ્ટ ર ર માટે બાયસીગ ની જરુરીયાત સમજાવો અને બાયસીંગ ની મેથડ્સ ના નામ લખો .                                 | ૦૩   |
|          | (b)   | Explain working of PNP transistor                                                         | 04   |
|          | ( બ ) | PNP  ટર ાકન્ઝસ્ટર નુ કાયય સમજાવો .                                                               | ૦૪   |
|          | (c)   | Explain the construction and working of N-channel JEFT.                                   | 07   |
|          | ( ક ) | N-channel JEFT  ની રચના તથા કાયય સમજાવો .                                                       | ૦૭   |