## GUJARAT TECHNOLOGICAL UNIVERSITY

Diploma Engineering - SEMESTER - 1 (NEW) - EXAMINATION - Summer-2025

Subject Code: DI01006011

Date: 17-06-2025

Subject Name: Civil Engineering Drawing

Time: 10:30 AM TO 01:00 PM

Total Marks: 70

Instructions:

1. Attempt all questions.
2. Make Suitable assumptions wherever necessary.
3. Figures to the right indicate full marks.
4. Use of simple calculators and non-programmable scientific calculators are permitted.
5. English version is authentic.

|          |       |                                                                                          | Marks   |
|----------|-------|------------------------------------------------------------------------------------------|---------|
| Q.1      | (a)   | Draw the cross section of 30 cm thick wall and write necessary size                      | 03      |
| પ્રશ્ન .1  | ( અ ) | 30  સેમી જાડી દીવાલ નો આડછેદ દોરો અને જરૂરી માપો લખો .                                                   | ૦૩      |
|          | (b)   | Define (1) Rise (2) Flight (3) Landing (4) Going for a stair                             | 04      |
|          | ( બ ) | દાદર માટે વ્યાખ્યા આપો . ( ૧ ) રાઈઝ  ( ૨ )  ફ્લાઈટ  ( ૩ )  લેનડીીંગ  ( ૪ )  ગોઈ ીં ગ ફોર સ્ટેર                | ૦૪      |
|          | (c)   | Explain in details the foundation plan of Framed structure with sketches.                | 07      |
|          | ( ક ) | સુઘડ આકૃતિ સાથે ફ્ર ેમ્ડ સ્ટ ર કચરનો ફાઉનડેશન પ્લાન સમજાવો                                               | ૦૭      |
|          |       | OR                                                                                       |         |
|          | (c)   | Differentiate between Load bearing structure and Framed structure with  sketches.        | 07      |
|          | ( ક ) | લોડ બેતરીંગ સ્ટ ર ક્ચર અને ફ્ર ે મ્ડ સ્ટ ર કચરનો િફાવિ આકૃતિ સાથે જણાવો                                       | ૦૭      |
| Q. 2     | (a)   | Draw the symbols for the following as per IS:   (1) shower Head (2) Bell (3) Exhaust fan | 03      |
| પ્રશ્ન .2  | ( અ ) | સીંજ્ઞા દોરો .( ૧ ) શાવર હેડ  ( ૨ )  બેલ  ( ૩ )  એક્શોસ્ટ ફેન                                         | ૦૩      |
|          | (b)   | Explain the importance of civil Engineering Drawing                                      | 04      |
|          | ( બ ) | તસતવલ ઇજનેરી ડર ોઈ ીં ગ અીંગે નુીં મહત્વ સમજાવો .                                                      | ૦૪      |
|          | (c)   | Explain types of projection in details with sketch and compare each type  of projection. | 07      |
|          | ( ક ) | તવતવધ પ્રક્ષેપણ પધ્ધતિ આકૃતિ સાથે સમજાવો અને દરેક પ્રક્ષેપણ પધ્ધતિ સરખાવો .                                  | ૦૭      |
|          |       | OR                                                                                       |         |
| Q. 2     | (a)   | Explain Centre line and Hidden lines.                                                    | 03      |
| પ્રશ્ન . 2 | ( અ ) | સેનટરલ લાઇન અને તહડન લાઇન સમજાવો                                                               | ૦૩      |
|          | (b)   | Write the full forms of the following:   (1) DPC (2) GT (3) RCC (4) AGG                  | 04      |
|          | ( બ ) | આખુીં નામ લખો . ( ૧  ) ડીપીસી  ( ૨  )  જીટી  ( ૩ )  આરસીસી  ( ૪ )  એજીજી                               | ૦૪      |

|          | (c)   | List  the  various  types  of  civil  engineering  drawing  and  give  uses  and  recommended scale of any three drawings.                                                                                                                                                                                                                                                                           |   07 |
|----------|-------|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|------|
|          | ( ક ) | તસતવલ ઇજનેરી ડર ોઈ ીં ગ ના પ્રકાર જણાવી કોઈ પણ ત્રણ ડર ોઈ ીં ગ ના ઉપયોગ અને સ્કેલ જણાવો .                                                                                                                                                                                                                                                                                                                                  |   ૦૭ |
| Q. 3     | (a)   | Explain the importance of building bye-laws.                                                                                                                                                                                                                                                                                                                                                         |   03 |
| પ્રશ્ન .3  | ( અ ) | તબલડીીંગ ના પેટા કાયદાનુીં મહત્વ સમજાવો                                                                                                                                                                                                                                                                                                                                                                            |   ૦૩ |
|          | (b)   | Explain Floor space Index.                                                                                                                                                                                                                                                                                                                                                                           |   04 |
|          | ( બ ) | ફ્લોર સ્પેસ ઇનડેક્સ સમજાવો                                                                                                                                                                                                                                                                                                                                                                                   |   ૦૪ |
|          | (c)   | Explain the concept of green building, also explain evaluation system of  GRIHA and IGBC.                                                                                                                                                                                                                                                                                                            |   07 |
|          | ( ક ) | GRIHA and IGBC  ની મૂલયાીંકન પધ્ધતિ સમજાવો .                                                                                                                                                                                                                                                                                                                                                                  |   ૦૭ |
| Q. 3     | (a)   | Define (i) Carpet area (ii) Plinth area (iii) Setback line                                                                                                                                                                                                                                                                                                                                           |   03 |
| પ્રશ્ન .3  | ( અ ) | વ્યાખ્યાઓ આપો ) : i)  કારપેટ એરીયા )  ii)  પ્લીથ એરીયા )  iii)  સેટ બેક લાઇન .                                                                                                                                                                                                                                                                                                                                       |   ૦૩ |
|          | (b)   | Explain Aspect diagram with sketch                                                                                                                                                                                                                                                                                                                                                                   |   04 |
|          | ( બ ) | ' આસ્પેક્ટ ડાયાગ્રામ '  આકૃતિ સાથે જણાવો .                                                                                                                                                                                                                                                                                                                                                                        |   ૦૪ |
|          | (c)   | Enlist principle of planning and explain Elegance, Grouping and Privacy  with sketch.                                                                                                                                                                                                                                                                                                                |   07 |
|          | ( ક ) | આયોજનના તસધ્ધાીંિો ની યાદી બનાવો અને લાવનયિા ,  જૂ થબીંધી અને ગોપતનયિા આકૃતિ સાથે સમજાવો .                                                                                                                                                                                                                                                                                                                                          |   ૦૭ |
| Q. 4     | (a)   | Draw neat sketch of RCC Chhajja                                                                                                                                                                                                                                                                                                                                                                      |   03 |
| પ્રશ્ન . 4 | ( અ ) | આરસીસી છજજાનો સુઘડ આકૃતિ દોરો                                                                                                                                                                                                                                                                                                                                                                                 |   ૦૩ |
|          | (b)   | Draw detailed wall plan for a residential building for the data given below.  Plot  size  is  16  m  x  25  m  having  road  on  one  of  the  shorter  sides.  Accommodate Drawing room, Bed room, Kitchen, Dining room, store,  stair and Bath and WC in your planning. Suitable space for verandah and  passage  may  be  provided.  Assume  other  necessary  data.  Provide  necessary margins. |   04 |
|          | ( બ ) | નીચે આપેલા ડેટા માટે રહેણાીંક મકાન માટે તવગિવાર તદવાલ પ્લાન દોરો .  પ્લોટનુીં કદ  16  m x  25  m  છે જેની એક નાની બાજુએ રોડ છે .  િમારા આયોજનમાીં ડર ોઈ ીં ગ રૂમ ,  બેડ રૂમ ,  તકચન ,  ડાઈતનીંગ રૂમ ,  સ્ટોર ,  દાદર અને બાથ અને ડબલયુસીને સમાવો .  વરીંડા અને પેસેજ માટે યોગ્ય જગ્યા આપવામાીં આવી શકે છે .  અનય જરૂરી ડેટા ધારો .  જરૂરી માતજિન આપો .                                                                                                                                             |   ૦૪ |
|          | (c)   | Draw front elevation and section for the above wall plan.                                                                                                                                                                                                                                                                                                                                            |   07 |
|          | ( ક ) | ઉપર દોરેલા Q-4 (b)  ના ગ્રાઉનડ ફ્લોર પ્લાન માટે સેક્સન અને એતલવેસન દોરો .                                                                                                                                                                                                                                                                                                                                              |   ૦૭ |
| Q. 4     | (a)   | Draw neat sketch of king post Truss                                                                                                                                                                                                                                                                                                                                                                  |   03 |
| પ્રશ્ન . 4 | ( અ ) | તકીં ગ પોસ્ટ ટર સ ની આકૃતિ દોરો .                                                                                                                                                                                                                                                                                                                                                                             |   ૦૩ |
|          | (b)   | Prepare  a  detailed  ground  floor  plan  for  Residential  building  from  following data. Take room sizes as per building by laws. (i) Plot size 12m  x 20 m (ii) Bedroom (1 nos.) (iii). Drawing cum dining room. (iv) Kitchen.  (v)  Pooja  room  (vi)store  room  Also  show  toilet,  bath,  w.c.,  staircase,  verandah, north line etc.                                                     |   04 |
|          | ( બ ) | નીચેના ડેટા માીંથી રહેણાીંક મકાન માટે તવગિવાર ગ્રાઉનડ ફ્લોર પ્લાન િૈયાર કરો  . (i)  પ્લોટ નુીં કદ 12  મી x 20  મી )  ii)  બેડરૂમ )  1  નીંગ ) ( iii)  ડર ોઈ ીં ગ રૂમ સાથે ભોજન રૂમ   ) iv)  રસોડુીં   ) v)  પૂજા રૂમ   ) vi)  સ્ટોર રૂમ અને શૌચાલય ,  સ્નાન ,  ડબલયુ સી ,  દાદર ,  વરીંડા ,  ઉત્તર રેખા વગેરે પણ દશાિવો .                                                                                                                                                        |   ૦૪ |
|          | (c)   | Draw front elevation and section for the above ground floor plan Q 4 (b).                                                                                                                                                                                                                                                                                                                            |   07 |

|          | ( ક )   | ઉપર દોરેલા Q-4 (b)  ના ગ્રાઉનડ ફ્લોર પ્લાન માટે સેક્સન અને એતલવેસન દોરો .                                                                                                                                                                                                                                                    | ૦૭   |
|----------|---------|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|------|
| Q.5      | (a)     | Compare perspective view with isometric view                                                                                                                                                                                                                                                               | 03   |
| પ્રશ્ન . 5 | ( અ )   | આઇસોમેટરીક વ્યૂ સાથે પરીપ્રેક્ષ્ય દ્રશ્ય ની સરખામણી કરો                                                                                                                                                                                                                                                                      | ૦૩   |
|          | (b)     | Draw a neat sketch for components of stair.                                                                                                                                                                                                                                                                | 04   |
|          | ( બ )   | સીડી ના તવતવધ ભાગો આકૃતિ સાથે સમજાવો .                                                                                                                                                                                                                                                                                | ૦૪   |
|          | (c)     | Draw perspective view with following details Size of room 5.0m x 3.0m,  having one door on long side, Wall thickness 23cm, Door size 1.0m x  2.1m. Windows on short sides 1.1 m X 1.2m , Height of building 3.00m  above  plinth,  plinth  height  0.6  m  ,  Assume  suitable  data  wherever  necessary. | 07   |
|          | ( ક )   | નીચેની તવગિો પરથી પ્રસ્પકટીવ દેખાવ દોરો .   રૂમ નુીં માપ  5.0  મી X  ૩ . 0 મી . ,  લાીંબી દીવાલ માીં એક બારણુીં ,  દીવાલની જાડાઈ   23 સે . મી . ,  દરવાજા ના માપ 1.0m x 2.1m .  ટુ કી દીવાલ મા બારી ના માપ 1.1 m X 1.2m  ,  મકાનની ઉીં ચાઇ 3.00m , પ્લીીંથ ઉીં ચાઇ ૦ . 6 મી જરૂર જણાય ત્યાીં યોગ્ય તવગિો ધારી લો .                                                                        | ૦૭   |
|          |         | OR                                                                                                                                                                                                                                                                                                         |      |
| Q.5      | (a)     | Compare one point perspective view with two point perspective view.                                                                                                                                                                                                                                        | 03   |
| પ્રશ્ન . 5 | ( અ )   | એક પોઈનટ પતરપ્રેક્ષ્ય દૃશ્ય અને બે પોઈનટ પતરપ્રેક્ષ્ય દૃશ્ય ની સરખામણી કરો .                                                                                                                                                                                                                                                   | ૦૩   |
|          | (b)     | Draw neat sketch of lean to roof truss                                                                                                                                                                                                                                                                     | 04   |
|          | ( બ )   | લીન ટુ રૂફ ટર સ ની આકૃતિ દોરો .                                                                                                                                                                                                                                                                                    | ૦૪   |
|          | (c)     | Draw perspective view for following details:  There are three steps from ground level to plinth level. Height of plinth is  0.6 m. Width of steps is 1.0 m. Riser is 15 cm and tread is 30 cm.                                                                                                             | 07   |
|          | ( ક )   | નીચેની તવગિો માટે પતરપ્રેક્ષ્ય દૃશ્ય દોરો .  ગ્રાઉનડ લેવલથી પ્લીીંથ લેવલ સુધીના ત્રણ સ્ટેપ છે .  પ્લીીંથ ની ઊ ીં ચાઈ 0.6 મી .  છે .  પગલાઓની પહોળાઈ 1.0  મી છે .  રાઈઝ 15  સેમી અને ટરે ડ 30  સેમી છે .                                                                                                                                                           | ૦૭   |