## GUJARAT TECHNOLOGICAL UNIVERSITY

Diploma Engineering - SEMESTER - 2 (NEW) - EXAMINATION - Summer-2025

Subject Code: DI02000131

Date: 02-06-2025

Subject Name: Contributor Personality Development

Time: 10:30 AM TO 01:00 PM

Total Marks: 70

Instructions:

1. Attempt all questions.
2. Make Suitable assumptions wherever necessary.
3. Figures to the right indicate full marks.
4. Use of simple calculators and non-programmable scientific calculators are permitted.
5. English version is authentic.
6. Use only OMR to answer this question paper.

Marks: 70

## Section A

Instructions: This section has a scenario. Read carefully before answering the subsequent questions. There are 4 questions in this section. All questions are compulsory. Each question has 3 or 2 options. Choose ONLY ONE option which you consider the most appropriate and mark it on the answer sheet given to you.

Max Marks: 10

સૂચનાઓ : આ વિભાગમાાં એક કેસ છે. નીચે આપેલા પ્રશ્નોના જિાબ આપતા પહેલા, કેસ ધ્યાનથી િાાંચો. આ વિભાગમાાં 4 પ્રશ્નો છે. બધા પ્રશ્નો ફરવજયાત છે. દરેક પ્રશ્નમાાં 3 અથિા 2 વિકલ્પો છે. ફક્ત એક જ વિકલ્પ પસાંદ કરો જે તમને સૌથી યોગ્ય લાગે અને તમને આપેલી આન્સરશીટ પર તેને માકક કરો. મહત્તમ ગુણ: 10

Manasi Pradhan was the first girl in her village in Odisha to graduate from a college and become a lawyer, even though she faced strong pressures from society as girls were not allowed to study. She worked as she studied to support her family. At the age of 21, she started her own printing press and published a literary journal.

Soon she realized that she wanted to help girls who faced similar struggles as she had faced. So, she gave up her successful Press and founded several organizations &amp; initiatives like 'OYSS Women' and 'Honor of Women National Campaign' with the focus of educating girls and creating awareness for women empowerment.

For almost 40 years, she has continued to work tirelessly for the betterment of women - not just in her State, but other States and across India, influencing State and National policies as well. In an interview she  said,  'I  didn't  start  doing  this  work  to  get  awards,  but  to  get  recognized  that  yes,  I  am  doing something impactful. It gives you mental satisfaction; it inspires you to work even more.'

માનસી પ્રધાન ઓવિશાના પોતાના ગામની પહેલી છોકરી હતી જે કોલેજમાાંથી સ્નાતક (ગ્રેજ્ય એટ) થઈને િકીલ બની હતી. તેમને સમાજ તરફથી સખત દબાણનો સામનો કરિો પિતો હતો , કારણ કે છોકરીઓને ભણિાની માંજૂરી નહોતી. તેમણે અભ્યાસ કરતી િખતે , પોતાના પવરિારન ાં ગ જરાન ચલાિિા માટે કામ કય ું. 21 િર્કની ઉ ાં મરે , તેમને પોતાન ાં વપ્રવન્ટાંગ પ્રેસ શરૂ કય ું અને એક સાવહવત્યક જનકલ પ્રકાવશત કરી.

ટૂાં ક સમયમાાં તેમને સમજાય ાં કે , તે એિી છોકરીઓને મદદ કરિા માાંગે છે જેમણે તેમના જેિા જ સાંઘર્ોનો સામનો કયો હતો. તેથી , તેઓએ  પોતાન ાં સફળ પ્રેસ છોિી દીધ ાં અને ' OYSS મવહલા' અને 'સ્ત્રીઓન ાં સન્માન રાષ્ટ્ ર ીય અવભયાન' જેિી અનેક સાંસ્થાઓ અને પહેલોની સ્થાપના કરી. આ સાંસ્થાનોમાાં છોકરીઓને વશવિત કરિા અને મવહલા સશવિકરણ માટે જાગૃવત લાિિાનો સમાિેશ થાય છે.

લગભગ 40 િર્કથી , તેઓએ માત્ર તેમના રાજ્યમાાં જ નહીાં , પરાંત  અન્ય રાજ્યોમાાં અને સમગ્ર ભારતમાાં મવહલાઓના કલ્યાણ માટે અથાક મહેનત કરિાન ાં ચાલ  રાખય ાં છે , જે રાજ્ય અને રાષ્ટ્ ર ીય નીવતઓને પણ પ્રભાવિત કરે છે. એક મ લાકાતમાાં તેમને કહ્ ાં , 'મેં આ કામ પ રસ્કારો મેળિિા માટે શરૂ કય ું ન હત ાં , પરાંત  હા , મેં તે માન્યતા મેળિિા માટે કય ું કે હ  ાં કાંઈક પ્રભાિશાળી કરી રહી છ  ાં . તે તમને માનવસક સાંતોર્ આપે છે ; તે તમને િધ  મહેનત કરિા માટે પ્રેવરત કરે છે.'

Source: EBSCO 2023

1. Manasi Pradhan was recognized for her work across the country. What helped her achieve Sustainable Success?
2. a] The way she worked to solve a societal problem - by educating women and bringing them justice.
3. b] She chose a cause that had strong appeal to the people of the country.
૧. માનસી પ્રધાનને દેશભરમાાં તેમના કાયક માટે ઓળખ મળી. તેમને ટકાઉ સફળતા પ્રાપ્ત કરિામાાં શ ાં મદદરૂપી બન્ય ાં ?
5. a] તેમણે સામાવજક સમસ્યાના ઉકેલ માટે જે રીતે કામ કય ું મવહલાઓને વશવિત કરીને અને તેમને ન્યાય અપાિીને.
6. b] તેમણે એક એિા સામાવજક મ દ્દાને ઉકેલિાન ાં નક્કી કય ું જે દે શના લોકોના હૃદયને સ્પશી ગયો હોય અથિા જેને લોકો ખૂબ મહત્િ આપતા હોય .
2. What do you learn from Manasi Pradhan's journey as a Contributor for your own career?
8. a] That if I work to solve a societal problem, I must work towards getting the appropriate educational background.
9. b] That whatever work I do, I can also create societal impact.
10. c] That if I follow my passion, I can be successful.
૨. માનસી પ્રધાનની યોગદાનકતાક તરીકેની સફરમાાંથી , તમારી કારવકદી માટે તમે શ ાં શીખી શકો છો ?

- a] જો હ ાં , સામાવજક સમસ્યાન ાં વનરાકરણ લાિિા માટે કામ કરાં , તો મારે યોગ્ય શૈિવણક પૃષ્ઠભૂવમ મેળિિા માટે કામ કરિ ાં જોઈએ.
- b] હ ાં  જે  પણ કાયક કર ાં , તેમાાં હ  ાં  સામાવજક પ્રભાિ પણ લાિી શક ાં છ  ાં .
- c] જો હ ાં મારા જ   સ્સાને અન સરાં  છ  ાં , તો હ ાં  સફળ થઈ શક ાં છ  ાં .
3. Manasi Pradhan chose to understand women's problems and take necessary actions across the country. Why do you think she made that choice?
- a] Because she wanted to do something significant to become well known.
- b] Because she realized that she may not be able to continue with her printing business.
- c] Because she wanted to do work that would make a difference to people's lives.
- ૩ . માનસી પ્રધાને દે શભરમાાં મહિલાઓની સમસ્યાઓ સમજવાન ાં અને જરૂરી પગલાાં લેવાન ાં પસાંદ કય ું . તમને શ ાં લાગે છે કે તેમને આ પસાંદગી કેમ કરી ?
- a] કારણ કે , તે જાણીતા બનિા માટે કાંઈક મહત્િપૂણક કરિા માાંગતા હતા.
- b] કારણ કે , તેમને સમજાય ાં કે તે કદાચ પોતાનો વપ્રવન્ટાંગ વ્યિસાય ચાલ  રાખી શકશે નહીાં.
- c] કારણ કે , તે એિ ાં કામ કરિા માાંગતા હતા જેનાથી લોકોના જીિનમાાં પ્રભાિ લાિી શકાય.
4. How does Manasi Pradhan's life demonstrate a Creator Approach?
- a] She was open to doing any work to support her family.
- b] She didn't let social pressures stop her from achieving her goal of supporting her family and solving a societal problem.
૪. માનસી પ્રધાનન ાં જીિન , એક સજજક અભિગમ કેિી રીતે દશાકિે છે ?
- a] તે પોતાના પવરિારને ટેકો આપિા માટે કોઈપણ કાયક કરિા માટે તૈયાર હતો.
- b] તેમને સામાવજક દબાણોને પોતાને અટકિા દીધા નવહ. તેઓએ તેમના પવરિારને ટેકો આપિા અને સામાવજક સમસ્યાન ાં વનરાકરણ લાિિાના પોતાના ધ્યેયને પ્રાપ્ત કયો.

## Section B

Instructions: There are 10 questions in this section. All questions are compulsory. Each question has 2 statements. Select ONLY ONE statement that you feel is closest to your thinking and mark it on the answer sheet given to you.

Max Marks: 20

સૂચનાઓ: આ વિભાગમાાં 10 પ્રશ્નો છે. બધા પ્રશ્નો ફરવજયાત છે. દરેક પ્રશ્નમાાં 2 વિધાનો છે. ફક્ત એક જ વિધાન પસાંદ કરો જે તમને લાગે કે તમારી વિચારસરણીથી સૌથી નજીક છે અને તમને આપેલી આન્સરશીટ પર તેને વચવિત કરો.

મહત્તમ ગુણ: 20

5. During a bus strike in the city, a taxi driver operates for longer hours because -
2. a] More customers will need to reach their destinations.
3. b] The customers will be ready to pay more.

૫.  શહેરમાાં બસ હિતાળ દરવમયાન , એક ટેક્સી િરાઈિર લાાંબા સમય સ ધી કામ કરે છે કારણ કે -
2. a] િધારે ગ્રાહકોને તેમના સ્થાને પહોાંચિાની જરૂર પિશે .
3. b] ગ્રાહકો િધારે પૈસા આપિા માટે તૈયાર રહેશે .
6. When a home-based pickle business is not making the expected profit, it is best -
5. a] To give up that business.
6. b] To re-examine what customers want and adapt to it.
7. ૬ . જ્યારે ઘરના અથાણાાંના વ્યવસાયમાાં અપેહિત નફો ન મળતો િોય , ત્યારે શ્રેષ્ઠ છે -
8. a] તે વ્યિસાયને છોિિ ાં .
9. b] ગ્રાહકો શ ાં ઈચ્છે છે તે ફરીથી તપાસિ ાં અને તે અન સાર અન કૂળ બનિ ાં.
7. Identify the statement which shows I-Can Approach?
11. a] Zoya -'At 50, I can learn to ride a scooter since I  am already good at cycling.'
12. b] Sarvarsh - 'At 50, I can learn how to drive a car, even though it is challenging.'
૭. 'આઈ-કેન' અભિગમ બતાિતો વિધાન ઓળખો ?
14. a] ઝોયા - '૫૦ િર્કની ઉ ાં મરે , હ ાં  સ્ક ૂ ટર ચલાિિાન ાં શીખી શક  ાં છ  ાં , કારણ કે હ  ાં પહેલાથી જ સાયકવલાંગમાાં સારી છ  ાં .'
15. b] સિકર્ક  '૫૦ િર્કની ઉ ાં મરે , હ ાં  કાર ચલાિિાન ાં શીખી શક ાં છ  ાં , ભલે તે પિકારજનક હોય.'
8. Which is the Contributor's Approach?
17. a] 'When I go for an internship, I make sure that I find out what are the project goals to be met.'
18. b] 'When I go for an internship, I make sure that I know what I will be evaluated on at the end of the internship.'

## ૮ . યોગદાનકતાજનો અભિગમ કયો છે ?

- a] 'જ્યારે હ  ાં  ઇન્ટનકવશપ માટે જાઉ ાં , હ ાં  ખાતરી કર ાં  કે મને ખબર હોય કે કયા પ્રોજે ક્ટ લક્ષ્યો પૂણક કરિા જરૂરી છે.'
- b] 'જ્યારે હ  ાં  ઇન્ટનકવશપ માટે જાઉ ાં , હ ાં  ખાતરી કર ાં  કે મને ખબર હોય કે ઇન્ટનકવશપના અાંતે મારાં મૂલ્યાાંકન કયા આધારે કરિામાાં આિશે.'
9. Saisha says, 'I won a silver medal in the National Badminton Championship competition last year. This year, I must improve my stamina and serving technique.' What is Saisha focusing on?
- a] The Fruits of Sustainable Success.
- b] The Roots of Sustainable Success.
- ૯ . સાયશા કહે છે , 'મેં ગયા િર્ે નેશનલ બેિવમન્ટન ચેવપપયનવશપમાાં વસલ્િર મેિલ જીત્યો હતો. આ િર્ે , મારે મારા સ્ટેવમના અને સવિુંગ ટેકવનકમાાં સ ધારો કરિાની જરૂર છે.' સાયશા શેના પર ધ્યાન કેવન્િત કરી રહી છે ?

- a] ટકાઉ સફળતાના ફળો.
- b] ટકાઉ સફળતાના મૂળ .
10. Arusha owns a jewelry brand. She has been experimenting with new materials which make the jewelry cost-effective and eco-friendly. As a businessperson, which other career pathway is she choosing to develop in?
- a] Institution Builder.
- b] Innovator.
૧૦. આરર્ા એક જ્િેલરી બ્રાન્િની માવલક છે. તે નિી સામગ્રી સાથે પ્રયોગ કરી રહી છે જે દાગીનાને ખચક-અસરકારક અને પયાકિરણને અન કૂળ બનાિે છે. એક ઉદ્યોગપવત તરીકે , તે બીજો કયો કારવકદી માગક વિકસાિિાન ાં પસાંદ કરી રહી છે ?
- a] ઇવન્સ્ટટ્યૂશન વબલ્િર .
- b] ઇનોિેટર .
11.  The teacher asked the class, 'Who would want to take up the difficult assignment?'
- a] 'Only if I do it will I be able to handle assignments tougher than this.'
- b] 'Why take up something that I already know is difficult?'
૧૧. વશિકે િગકને પૂછ્ ાં, 'આ મ શ્કેલ કાયક કોણ હાથમાાં લેિા માાંગશે?'
- a] 'જો હ ાં તે કરીશ , તો જ હ ાં િધ  મ શ્કેલ કાયક સાંભાળી શકીશ.'
- b] 'જે કાયક મને પહેલેથી જ ખબર છે કે મ શ્કેલ છે , તે શા માટે હાથમાાં લેિ ાં?'
12.  A musical jugalbandhi is wonderful only when -
- a] All musicians perform well together.
- b] It has all the top musicians performing in it.
- ૧૨ . સાંગીતની જ ગલબાંધી ત્યારે જ અદ્ભ ત હોય છે જ્યારે -
- a] બધા સાંગીતકારો સાથે મળીને સારાં પ્રદશકન કરે છે .
- b] તેમાાં બધા ટોચના સાંગીતકારો પ્રદશકન કરે છે .
13. When asked to work on the same job profile even after many years, Adah could choose to -
- a] Speak to her manager and wait for new things to work on so that she can get diverse experiences.
- b] Find ways to challenge herself, deepen her understanding of the subject and make it more interesting for herself.
- ૧૩ . જ્યારે ઘણા િર્ો પછી પણ એક જ જોબ પ્રોફાઇલ પર કામ કરિાન ાં કહેિામાાં આિે , ત્યારે અદાહ -
- જેથી તેને
- a] તે પોતાના મેનેજર સાથે િાત કરી શકે છે અને નિા કામો ની રાહ જોઈ શકે છે , વિવિધ પ્રકારના અન ભિો મેળિી શકે.

- b] પોતાને પિકારિાના રસ્તાઓ શોધે શકે છે , વિર્ય પ્રત્યેની તેની સમજણને િધ  ઊ ાં િી બનાિી અને તેને પોતાના માટે િધ  રસપ્રદ બનાિી શકે છે.
14. Choose the Contributor cleaning staff -
- a] Cleaning staff at a mall puts up signs wherever the floor is wet, otherwise s/he will be scolded for not doing his/her duty.
- b] Cleaning staff at a mall puts up signs wherever the floor is wet, otherwise, people may slip and fall down.
૧૪. યોગદાનકતાક સફાઈ કમકચારી ને ઓળખો -
- a] મોલમાાં સફાઈ કમકચારી જ્યાાં ફ્લોર ભીનો હોય ત્યાાં બોિક લગાિે છે , નહીાં તો તેને તેની ફરજ ન ભજિિા બદલ ઠપકો આપિામાાં આિશે.
- b] મોલમાાં સફાઈ કમકચારી જ્યાાં ફ્લોર ભીનો હોય ત્યાાં બોિક લગાિે છે , નહીાં તો લોકો લપસી શકે છે અને નીચે પિી શકે છે.

## Section C

Instructions:  This  section  has  5  questions.  All  questions  are  compulsory.  Each  question  has  3  or  4 statements and 4 possible option choices. Choose ONLY ONE option (out of the 4 given) and mark it on the answer sheet given to you.

Max Marks: 10

સૂચનાઓ: આ વિભાગમાાં 5 પ્રશ્નો છે. બધા પ્રશ્નો ફરવજયાત છે. દરેક પ્રશ્નમાાં 4 વિધાનો અને 3-4 સાંભવિત વિકલ્પો છે. આપેલા 4 માાંથી, ફક્ત એક જ વિકલ્પ પસાંદ કરો અને તમને આપેલી આન્સરશીટ પર તેને વચવિત કરો.

મહત્તમ ગુણ : 10

15.  Which profession allows a person to innovate and find a solution to societal problems? (You can choose more than one statement.)
1. All professions
2. Architect
3. Forest officer
4. Construction manager
6. a]
7. 3 b] 1

c] 2 &amp; 3

d] 4

૧૫. કયો વ્યિસાય વ્યવિને નિીનતા લાિિા અને સામાવજક સમસ્યાઓનો ઉકેલ શોધિાની તક આપે છે ? ( તમે એક કરતાાં િધ  વિધાન પસાંદ કરી શકો છો.)

- 1 . બધા વ્યિસાયો
- 2 . આવકકટેક્ટ
- 3 . િન અવધકારી
- 4 . બાાંધકામ વ્યિસ્થાપક
- a] 3 b] 1

c] 2 &amp; 3

d] 4

16.  Sohail has been given an opportunity to identify 'The Best Performer of the Year' from his team. Help him choose the Contributor qualities he could look for in the person who deserves the award. (Rank the statements in the order of most Contributive to least Contributive)
1. A team member who works individually on easy tasks to get only his/her job done.
2. A team member who steps in to do whatever is necessary beyond his/her responsibilities to help the team reach the team goals.
3. A team member who works along with the team to reach team goals.
4. A team member who sincerely works at any task given to him/her by the senior.

- a]

- 4-3-1-2 b] 1-4-3-2

- c] 2-3-4-1

- d] 1-3-2-4

૧૬ . સોહૈલને તેની ટીમમાાંથી 'િર્કનો શ્રેષ્ઠ પ્રદશકનકાર' ઓળખિાની તક આપિામાાં આિી છે. તેને એિોિક માટે લાયક વ્યવિમાાં કયા યોગદાન આપનારા ગ ણો શોધી શકાય તે પસાંદ કરિામાાં મદદ કરો . ( સૌથી િધ યોગદાનકતાક વિકલ્પથી ઓછામાાં ઓછા યોગદાનકતાક વિકલ્પ સ ધીના વિવિધ વિધાનોનો ક્રમ આપો .)

1. એક ટીમ સભ્ય જે ફિ પોતાન ાં કામ પૂણક કરિા માટે સરળ કાયો પર એકલો કામ કરે છે.
2. એક ટીમ સભ્ય જે ટીમને ટીમના લક્ષ્યો સ ધી પહોાંચિામાાં મદદ કરિા માટે તેની જિાબદારીઓ ઉપરાાંત જે પણ જરૂરી હોય તે કરિા માટે આગળ િધે છે.
3. એક ટીમ સભ્ય જે ટીમના લક્ષ્યો સ ધી પહોાંચિા માટે ટીમ સાથે મળીને કામ કરે છે.
4. એક ટીમ સભ્ય જે િવરષ્ઠ દ્વારા તેને સોાંપિામાાં આિેલા કોઈપણ કાયક પર વનષ્ઠાપૂિકક કાયક કરે છે.
5. a]
6. 4-3-1-2
7. b] 1-4-3-2
8. c] 2-3-4-1
9. d] 1-3-2-4
17.  Which of the following statements DON'T indicate an intent to grow one's I-CAN zone? (You can choose more than one statement.)
1. 'My Hindi is weak, so I should participate in the Hindi debate competition and see how to better myself.'
2. 'My teacher has asked me to make this 80% perfect, and that's what I should do.'
3. 'I am not athletic but need to keep fit. I will start with 5000 steps a day and gradually increase it.'
14. ૧૭ . નીચેનામાાંથી કય ાં વિધાન કોઈના આઈ-કેન ઝોનને િધારિાના ઈરાદાને દશાકિત ાં નથી ? (તમે એક કરતાાં િધ  વિધાન પસાંદ કરી શકો છો.)
1. 'મારાં  વહન્દી નબળ ાં છે , તેથી મારે વહન્દી ચચાક સ્પધાકમાાં ભાગ લેિો જોઈએ અને મારી જાતને કેિી રીતે સ ધારિી તે જોિ ાં જોઈએ.'
2. 'મારા વશિકે મને આ 80% પરફેક્ટ બનાિિા કહ્ ાં છે , અને મારે એ જ કરિ ાં જોઈએ.'
3. 'હ ાં  એથ્લેવટક નથી પણ મારે વફટ રહેિાની જરૂર છે. હ  ાં દરરોજ ૫૦૦૦ પગલાાં ચાલિાની શરૂઆત કરીશ અને ધીમે ધીમે તેને િધારીશ.'
18.  Which  of  these  candidates  has  truly  expanded  their  Power  to  Contribute  as  a  Class Representative? (Rank the different statements in the order of most Contributive option to least Contributive option.)

- a] 2

- b] 3

- c] 1&amp;3

- d]  1&amp;2

- a] 2 b] 3

- c] 1&amp;3

- d] 1&amp;2

1. 'My aim is to ensure that teachers don't face any problem while doing their duties in the college.'
2.   'I want to make sure that the college management takes up my concerns.'
3. 'I hope to find solutions to challenges faced - not only by students but also teachers, nonteaching staff, and the college overall.'
4. 'I want to ensure that I represent the students' and teachers' concerns to the management of the college in a fair and transparent manner.'
5. a] 2-1-4-3
6. b] 3-4-1-2
7. c]  2-4-3-1
8. d] 4-1-2-3
9. ૧૮ . આમાાંથી કયા ઉમેદિારે ખરેખર િગક પ્રવતવનવધ તરીકે યોગદાન આપિાની પોતાની શવિનો વિસ્તાર કયો છે ?

( સૌથી િધ યોગદાનકતાક વિકલ્પથી ઓછામાાં ઓછા યોગદાનકતાક વિકલ્પ સ ધીના વિવિધ વિધાનોનો ક્રમ આપો .)

1. 'મારાં  લક્ષ્ય એ છે કે વશિકોને કોલેજમાાં તેમના કાયક કરતી િખતે કોઈપણ સમસ્યાનો સામનો ન કરિો પિે.'
2. 'હ ાં  ખાતરી કરિા માાંગ  છ  ાં  કે કોલેજ મેનેજમેન્ટ મારી વચાંતાઓ પર ધ્યાન આપે.'
3. 'હ ાં  માત્ર વિદ્યાથીઓ દ્વારા જ નહીાં પરાંત  વશિકો , નોન-ટીવચાંગ સ્ટાફ અને આખી કોલેજ દ્વારા સામનો કરિામાાં આિતા પિકારોના ઉકેલો શોધિાની આશા રાખ ાં છ  ાં .'
4. 'હ ાં  ખાતરી કરિા માાંગ  છ  ાં  કે હ  ાં  વિદ્યાથીઓ અને વશિકોની વચાંતાઓ કોલેજ મેનેજમેન્ટ સમિ વનષ્પિ અને પારદશકક રીતે રજૂ કરાં.'
19.  Identify the approaches that lead to Sustainable Success in any career one chooses. (You can choose more than one statement.)
1. Appreciating others for meeting their targets and deadlines.
2. Pleasing your immediate boss every time you get an opportunity to do so.
3. Spending time every week learning something new that you have never done before.
4. Holding a larger vision and keeping the big picture in mind while doing work.
10. ૧૯ . કોઈ પણ કારવકદીમાાં ટકાઉ અને લાાંબી (સસ્ટેનેબલ) સફળતા તરફ દોરી જતા અવભગમોને ઓળખો. ( તમે એક કરતાાં િધ  વિધાન પસાંદ કરી શકો છો. )
1. બીજાઓના લક્ષ્યો અને સમયમયાકદા પૂણક કરિા બદલ તેમની પ્રશાંસા કરો.
2. જ્યારે પણ તમને તક મળે ત્યારે , તમારા બોસને ખ શ કરો.
3. દર અઠિાવિયે , કાં ઈક નિ ાં શીખિામાાં સમય વિતાિો જે તમે પહેલાાં ક્યારેય કય ું નથી.
4. કામ કરતી િખતે , એક મોટ ાં વિઝન રાખો અને વિશાળ િવષ્ટ્કોણ ( વબગ વપક્ચર ) ધ્યાનમાાં રાખો.

- a] 2-1-4-3

- b] 3-4-1-2

- c] 2-4-3-1

- d] 4-1-2-3

- a] 1&amp;2

b] 1&amp;3

- c] 2&amp;4

- d] 3&amp;4

- a] 1&amp;2

- b] 1&amp;3

- c] 2&amp;4

- d] 3&amp;4

## Section D

Instructions: There are 10 questions in this section. All questions are compulsory. Each question has 3 options. Select ONLY ONE option that you feel is the most appropriate and mark it on the answer sheet given to you.

Max. Marks: 30

સ ચનાઓ - આ વિભાગમાાં 10 પ્રશ્નો છે. બધા પ્રશ્નો ફરવજયાત છે. દરેક પ્રશ્નમાાં 3 વિકલ્પો છે. તમને સૌથી યોગ્ય લાગે તે ફક્ત એક જ વિકલ્પ પસાંદ કરો અને તમને આપેલી આન્સરશીટ પર તેને વચવિત કરો.

મહત્તમ ગુણ: 30

20.  Here are three volunteers who are trying to increase the enrollment of girls in government schools nearby. Whose approach is most Contributive?
2. a] 'I can meet with the school authorities and educate them to convince the parents to send their daughters to school.'
3. b] 'I can try to convince the girls of the locality to come to school and help them understand the importance of educating themselves.'
4. c] 'I can meet the families and help them understand the positive impact of educating girls in the long run.'
5. ૨૦ . અહીાં ત્રણ સ્િયાંસેિકો છે જે નજીકની સરકારી શાળાઓમાાં છોકરીઓની નોાંધણી િધારિાનો પ્રયાસ કરી રહ્ા છે. કોનો અવભગમ સૌથી િધ  યોગદાન આપનાર છે ?
6. a] 'હ ાં  શાળાના અવધકારીઓ સાથે મળી શક ાં છ  ાં  અને તેમને સમજાિી શક ાં છ  ાં  કે તેઓ માતાવપતાને તેમની દીકરીઓને શાળાએ મોકલિા માટે સમજાિે.'
7. b] 'હ ાં   વિસ્તારની  છોકરીઓને  શાળાએ  આિિા  અને  તેમને  પોતાને  વશવિત  કરિાન ાં  મહત્િ સમજિામાાં મદદ કરિાનો પ્રયાસ કરી શક ાં છ  ાં .'
8. c] 'હ ાં   પવરિારોને મળી શક ાં છ  ાં  અને તેમને લાાંબા ગાળે છોકરીઓને વશવિત કરિાના સકારાત્મક પ્રભાિને સમજિામાાં મદદ કરી શક ાં છ  ાં .'
21.  Mishika has been training to play the guitar for nearly 5 years. Recognizing her talent, a local club  invites  her  to  play  the guitar along  with  a well-known guitar  player at  the  upcoming music festival. How should Mishika approach this opportunity as a Contributor Professional Achiever?
10. a] 'I will also become popular after playing with a famous player.'
11. b] 'It will be a challenging experience for me, but playing with such a talented person will help me become better.'
12. c] 'I should put in a lot of practice to play alongside such an experienced player. I shouldn't make any mistakes during the performance.'

- ૨૧ . વમવશકા લગભગ 5 િર્કથી વગટાર િગાિિાની તાલીમ લઈ રહી છે. તેની પ્રવતભાને ઓળખીને , એક સ્થાવનક ક્લબ તેને આગામી સાંગીત ઉત્સિમાાં એક જાણીતા વગટાર પ્લેયર સાથે વગટાર િગાિિા માટે આમાંત્રણ આપે છે. યોગદાનકતાજ પ્રોફેશનલ અભિવર તરીકે વમવશકાએ આ તકનો કેિી રીતે ઉપયોગ કરિો જોઈએ ?
- a] 'એક પ્રખયાત પ્લેયર સાથે િગાડ્યા પછી હ  ાં પણ લોકવપ્રય બનીશ.'
- b] 'મારા માટે તે એક પિકારજનક અન ભિ હશે , પરાંત  આિા પ્રવતભાશાળી વ્યવિ સાથે િગાિિાથી મને િધ  સારાં બનિામાાં મદદ મળશે.'
- c] 'મારે આિા અન ભિી પ્લેયર સાથે િગાિિા માટે ઘણી પ્રેવક્ટસ કરિી જોઈએ. પ્રદશકન દરવમયાન મારે કોઈ ભૂલો ન કરિી જોઈએ.'
22.  Subhash is a good football player and now he needs to join a professional football team. What would be your advice to him as a Contributor friend for his long-lasting success in the sport?
- a] 'Focus on joining the biggest and most popular team so that you will easily get sponsors.'
- b] 'Focus on joining the team where you can continue to develop your unique style and skills.'
- c] 'Focus on developing your physical and mental capabilities in whichever team you join.'
- ૨૨ . સ ભાર્ એક સારો ફૂટબોલ ખેલાિી છે અને હિે તેને એક વ્યાિસાવયક ફૂટબોલ ટીમમાાં જોિાિાની જરૂર છે. રમતમાાં તેની લાાંબા ગાળાની સફળતા માટે એક યોગદાનકતાક વમત્ર તરીકે તમારી સલાહ શ ાં હશે ?
- a] 'સૌથી મોટી અને સૌથી લોકવપ્રય ટીમમાાં જોિાિા પર ધ્યાન કેવન્િત કરો જેથી તમને સરળતાથી પ્રાયોજકો મળી શકે.'
- b] 'તેિી ટીમમાાં જોિાિા પર ધ્યાન કેવન્િત કરો જ્યાાં તમે તમારી અનન્ય શૈલી અને ક શળતા વિકસાિિાન ાં ચાલ  રાખી શકો.'
- c] 'તમે જે પણ ટીમમાાં જોિાઓ છો તેમાાં તમારી શારીવરક અને માનવસક િમતાઓ વિકસાિિા પર ધ્યાન કેવન્િત કરો.'
23. Rahil is scared of giving presentations in front of a large audience. What would you advise him to do, so that he builds his I-Cans?
- a] 'Give your best in preparing yourself and leave the rest to the circumstances around you because you cannot control everything.'
- b] 'You should talk about this and ask your professor to give suggestions which can help you overcome this fear.'
- c] 'Build  your  confidence  step  by  step  by  practicing  the  presentation  in  front  of  your classmates.'

- ૨૩ . રાવહલને મોટી સાંખયામાાં પ્રેિકોની સામે પ્રેઝન્ટેશન આપિામાાં િર લાગે છે. તમે તેને શ ાં સલાહ આપશો જેથી તે પોતાના આઈ-કેન િધારી શકે?
- a] 'તમારી જાતને તૈયાર કરિામાાં શ્રેષ્ઠ પ્રયાસ કરો અને બાકીન ાં કામ તમારી આસપાસના સાંજોગો પર છોિી દો કારણ કે , તમે બધ ાં વનયાંવત્રત કરી શકતા નથી.'
- b] 'તમારે આ વિશે િાત કરિી જોઈએ અને તમારા પ્રોફેસરને સૂચનો આપિા કહેિ ાં જોઈએ , જે તમને આ િરને દૂર કરિામાાં મદદ કરી શકે છે.'
- c] 'તમારા સહપાઠીઓની ( િગકવમત્રો ) સામે પ્રેઝન્ટેશનનો અભ્યાસ કરીને પગલ ાં દ્વારા પગલ ાં તમારો આત્મવિશ્વાસ બનાિો.'
24. How do you see your role as an Engineering student?
- a] My role is to participate in competitions and projects that I am interested in and do my best.
- b] My role is to find practical solutions to problems that people face every day.
- c] My role is to pass examinations with good grades to get a well-paying job.
- ૨૪ . એવન્જવનયવરાંગના વિદ્યાથી તરીકે તમે તમારી ભૂવમકા કેિી રીતે જ ઓ છો ?
- a] મારી ભૂવમકા એિી સ્પધાકઓ અને પ્રોજેક્્સમાાં ભાગ લેિાની છે , જેમાાં મને રસ હોય અને મારા શ્રેષ્ઠ પ્રયાસો કરિાની છે.
- b] મારી ભૂવમકા એિી સમસ્યાઓના વ્યિહાર ઉકેલો શોધિાની છે , જેનો લોકો દરરોજ સામનો કરે છે.
- c] મારી ભૂવમકા સારા ગ્રેિ સાથે પરીિાઓ પાસ કરિાની છે , જેથી સારી કમાણીિાળી નોકરી મેળિી શકાય.
25.  Rami's  house  is  on  a  street  that  doesn't  have  proper  lighting.  He  is  frustrated  about  the situation as it gets dangerous at night. As a Contributor, what can Rami do about it?
- a] Bring it to the notice of his local neighborhood/housing society that a complaint needs to be filed in the local municipality office for them to fix the lighting problem.
- b] Call the local municipal office to find out the process to fix such a problem.
- c] Take photos of the area and put them up on social media to bring attention to the problem.
૨૫. રામીન ાં ઘર એિી શેરીમાાં છે જ્યાાં યોગ્ય લાઇવટાંગ નથી. તે રાત્રે પવરવસ્થવત ખતરનાક બની જતી હોિાથી તે હતાશ છે. એક યોગદાનકતાક તરીકે , રામી તેના વિશે શ ાં કરી શકે ?
- a] તેના સ્થાવનક પિોશ/હાઉવસાંગ સોસાયટીના ધ્યાન પર લાિો કે લાઇવટાંગ સમસ્યાને ઠીક કરિા માટે સ્થાવનક પય વનવસપાવલટી ઑવફસમાાં ફવરયાદ દાખલ કરિાની જરૂર છે.
- b] આિી સમસ્યાને ઠીક કરિાની પ્રવક્રયા જાણિા માટે સ્થાવનક પય વનવસપાવલટી ઑવફસને કૉલ કરો.
- c] સમસ્યા તરફ ધ્યાન દોરિા માટે વિસ્તારના ફોટા લો અને તેને સોવશયલ મીવિયા પર પોસ્ટ કરો.

26.  If you were an Institution Builder, what would you focus on?
2. a] I  will  focus  on  creating  opportunities  for  others  so  that  they  can  bring  out  the  best  in themselves.
3. b] I will focus on developing myself as a leader to make my career more secure.
4. c] I will focus on building an organization that lasts for a long time.
૨૬. જો તમે ઇભ્સ્ટટ્યૂશન ભબલ્ડર હોત , તો તમે શેના પર ધ્યાન કેવન્િત કરશો ?
6. a] હ ાં  બીજા માટે તકો ઊભી કરિા પર ધ્યાન કેવન્િત કરીશ , જેથી તેઓ પોતાનામાાં શ્રેષ્ઠતા લાિી શકે.
7. b] હ ાં  મારી કારવકદીને િધ  સ રવિત બનાિિા માટે એક નેતા તરીકે પોતાને વિકસાિિા પર ધ્યાન કેવન્િત કરીશ.
8. c] હ ાં  એિી સાંસ્થા બનાિિા પર ધ્યાન કેવન્િત કરીશ જે લાાંબા સમય સ ધી ચાલે.
27.  Priyamvada is new in her locality and wishes to know everyone. However, she is shy and afraid to talk to strangers. What will allow her to increase her I-Can the most in this situation?
10. a] By being friends with at least one person from the locality and getting to know about everyone else from him/her.
11. b] By participating in events that are organized in her locality.
12. c] By initiating and taking charge of organizing some programs in her locality.
13. ૨૭ . વપ્રયાંિદા તેના વિસ્તારમાાં નિી છે અને તે બધાને જાણિા માાંગે છે. જોકે , તે અજાણ્યા લોકો સાથે િાત કરિામાાં શરમાળ અને િરતી હોય છે. આ પવરવસ્થવતમાાં તે પોતાન ાં આઈ-કેન સૌથી િધ કેિી રીતે િધારી શકે ?
14. a] વિસ્તારના ઓછામાાં ઓછા એક વ્યવિ સાથે વમત્રતા કરીને અને તેનાથી બીજા બધા વિશે જાણીને.
15. b] તેના વિસ્તારમાાં આયોવજત કાયકક્રમોમાાં ભાગ લઈને.
16. c] તેના વિસ્તારમાાં કેટલાક કાયકક્રમોન ાં આયોજન શરૂ કરીને અને તેન ાં સાંચાલન કરિાની જિાબદારી લઈને.
28.  Adarsh has received an offer letter for a course in one of the top colleges in India. How should he think about this offer?
18. a] 'Will this course help me get a deeper understanding of the subject I am interested in?'
19. b] 'Will this course help me build skills required in my career?'
20. c] 'Will I get a job after this course?'
21. ૨૮ . આદશકને ભારતની ટોપ ની કોલેજોમાાંની એકમાાં , કોસક માટે ઓફર લેટર મળ્યો છે. તેને આ ઓફર વિશે શ ાં વિચારિ ાં જોઈએ ?
22. a] 'શ ાં આ કોસક મને જે વિર્યમાાં રસ છે તેની ઊ ાં િી સમજ મેળિિામાાં મદદ કરશે?'
23. b] 'શ ાં આ કોસક મને મારી કારવકદીમાાં જરૂરી કૌશલ્યો બનાિિામાાં મદદ કરશે?'
24. c] 'શ ાં આ કોસક પછી મને નોકરી મળશે?'

29.  Which of the following would be a Creator Response while looking for a job?
2. a] 'I would take responsibility for finding new ways to reach out to employers and build my capabilities to become the best potential candidate for the job.'
3. b] 'I  would  wait  for  the  condition  in  the  job  market  to  improve  and  then  reach  out  to employers through my network to see if there is any opening.'
4. c] 'I would apply for each and every job because I may get a call back from anywhere and get selected.'
5. ૨૭ . નોકરી શોધતી િખતે નીચેનામાાંથી કયો સજજક પ્રભતિાવ હશે ?
6. a] 'હ ાં  નોકરીદાતાઓ સ ધી પહોાંચિા અને નોકરી માટે શ્રેષ્ઠ સાંભવિત ઉમેદિાર બનિા માટે મારી િમતાઓ વિકસાિિા માટે નિા રસ્તાઓ શોધિાની જિાબદારી લઈશ.'
7. b] 'હ ાં  નોકરી બજારમાાં વસ્થવત સ ધરિાની રાહ જોઈશ અને પછી મારા નેટિકક દ્વારા નોકરીદાતાઓ સ ધી પહોાંચીશ કે કોઈ જગ્યા ખાલી છે કે નહીાં.'
8. c] 'હ ાં  દરેક નોકરી માટે અરજી કરીશ કારણ કે મને ગમે ત્યાાંથી ફોન આિી શકે છે અને મારી પસાંદગી થઈ શકે છે.'

**********