## GUJARAT TECHNOLOGICAL UNIVERSITY

Diploma Engineering -SEMESTER -I, II (NEW) -EXAMINATION -Winter-2025

Subject Code: DI01000161

Date: 16-01-2026

Subject Name: Basic Chemistry

Time: 10:30 AM TO 01:00 PM

Total Marks: 70

Instructions:

1. Attempt all questions.
2. Make Suitable assumptions wherever necessary.
3. Figures to the right indicate full marks.
4. Use of simple calculators and non-programmable scientific calculators are permitted.
5. English version is authentic.

## Q.1 Fill in the blanks/MCQs using appropriate choice from the given options. 14

( યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો / બહુવિક્લલ્પ પ્રશ્નોનાં જિાબ આપો )

- (1) In Diamond carbon atoms are attach together by …….. Bond.

- (A) Ionic Bond

(B)

Covalent Bond

- (C) Metallic Bond

- (D) H-Bond

- ડાયમંડમાં કાર્બનનાપરમાણુઓ વચ્ચે ...... ર્ંધ હોય છે.

- ( અ)

- આયોનનક ર્ંધ

- (ર્) સહસંયોજક ર્ંધ

- (ક)

- ધાત્વવક ર્ંધ

- (ડ) હાઈડ્રોજન ર્ંધ

- (2)

- 40 gram of NaOH is dissolved to prepare 1 litre of aqueous solution , find out its

- molarity

- (A)

- 0.1

- (B) 1

- (C) 0.01

- (D) 0.5

- 40 ગ્રામ NaOH થી ર્નતા એક લીટર જલીય દ્રાવણની મોલારરટી શોધો.

- (

- અ) 0.1

- (ર્) 1

- (ક) 0.01

(ડ) 0.5

- (3) Electronic configuration of Carbon is…..

- (A) 1S 2 ,2S 2 ,2P 2

- (B) 1S 2 ,2S 2 ,2P 1

- (C) 1S 2 ,2S 2 ,2P 3

- (D) 1S 2 ,2S 2 ,2P 4

- કાર્બનની ઈલેક્ટ્રોનનક કોષ રચના .... છે.

- ( અ) 1S 2 ,2S 2 ,2P 2

- (ર્) 1S 2 ,2S 2 ,2P 1

- (ક) 1S 2 ,2S 2 ,2P 3

- (ડ) 1S 2 ,2S 2 ,2P 4

- (4) PH of acidic solution is ….

- (A) =7

- (B) less than 7

- (C) more than7

- (D) none of these

- એનસરડક દ્રાવણની PH …….

- ( અ) = 7

- (ર્) 7 કરતાં ઓછં

- (ક) 7

- કરતાં વધુ

- (ડ) આમાંથી એકેય નરહ

- (5) In G alvanization …. Metal is used to coat iron .

- (A) Cu

- (B) Mn

- (C) Zn

- (D) Sn

- ગેલ્વેનાઇઝેશન પ્રરિયામાં લોખંડ પર ..... ધાતુની પરત ચડાવવામાં આવે છે.

- ( અ) Cu

- (ર્) Mn

- (ક) Zn

- (ડ) Sn

- (6) Electrode potential of Standard hydrogen electrode is …..Volt.

- (A) 0

- (B) 2

- (C) 5

- (D) 7

- પ્રમાણણત

- હાઈડ્રોજન ધ્રુવનો ઈલેક્ટ્રોડ પોટેન્શશયલ ...... વૉલ્ટ હોય છે.

- ( અ) 0

- (ર્) 2

- (ક) 5

- (ડ) 7

- (7)

- 10 0 clark =\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_ ppm

- (A) 14.3

(B)

1.43

- (C) 143

- (D) 1.34

- 10 0 clark =\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_ ppm

- ( અ) 14.3

(ર્)

1.43

- (ક) 143

- (ડ) 1.34

- (8) Temporary hardness is due to ….

- (A) chlorides

- (B) sulphates

- (C) chlorides and sulphates both

- (D) bicarbonates

- ( ૮) ક્ષણણક કરિનતા ...... ક્ષારના લીધે હોય છે.

- ( અ)

- ક્ટ્લોરાઈડ

- (ર્) સલ્ફેટ

- (ક) ક્ટ્લોરાઈડ અને સલ્ફેટ ર્ંને

- (ડ) ર્ાય કાર્ોનેટ

- (9) In oxalic acid …….functional group is present.

- (A) carboxylic acid

- (B) aldehyde

- (C) ketone

- (D) cyanide

- ( ૯) ઓક્ટ્ઝેણલક એનસડમાં ..... રિયાશીલ સમૂહ ઉપન્થથત હોય છે.

- ( અ) કાર્ોન્ક્ટ્સણલક એનસડ

- (ર્) આલ્લ્ડહાઈડ

- (ક) કીટોન

- (ડ) સાયનાઈડ

- (10 ) alkanes have ….. General formula.

- (A) CnH2n+2

- (B) CnH2n-2

- (C) CnH2n

- (D) CnH2n+1

- આલ્કેનનું સામાશય સૂ ત્ર ...... છે.

- ( અ) CnH2n+2

- (ર્) CnH2n-2

- (ક) CnH2n

- (ડ) CnH2n+1

- (11) Grease is the ….type of lubricant.

- (A) solid

- (B) liquid

- (C)

- semisolid

- (D) gaseous

- ગ્રીસ એક .... થનેહક છે.

- ( અ) ઘન

- (ર્) પ્રવાહી

- (ક) અધબઘન

- (ડ) વાયુ

- (12) Vinyl chloride monomer gives….. Polymer.

- (A) PP

- (B) PAN

- (C)

- PVC

- (D) Bakelite

- નવનાઇલ ક્ટ્લોરાઈડ મોનોમરથી ......... પોલીમર ર્ને છે.

- ( અ) પી . પી .

- (ર્) પી . એ . એન .

- (ક) પી . વી . સી .

- (ડ) ર્ેકેલાઇટ

- (13) Bakelite is having ….molecular Linkage.

- (A)

- linear

- (B) branched

- (C)

- cross linkage

- (D) none of these

- ર્ેકેલાઇટ પોલીમરમાં ..... આન્વવક ર્ંધારણ હોય છે.

- ( અ)

- રેખીય

- (ર્) શાણખત

- (ક) આંતર ર્ંનધત

- (ડ) આમાંથી એકેય નહીં

- (14) Natural rubber is heated with ….. to prepare vulcanized rubber.

- (A) sulpher

- (B) phosphorus

- (C) chlorine

- (D) nitrogen

- કુ દરતી રર્રને .... સાથે ગરમ કરવાથી વલ્કેનાઈઝ્ડ રર્ર ર્ને છે.

- ( અ) ગંધક

- (ર્) ફાથફોરસ

- (ક) ક્ટ્લોરીન

- (ડ) નાઇરોજન

## Q.2 (A) Attempt any two ( કોઇપણ બે ના જિાબ આપો )

- (1) 9.8 gram of H2SO4 is dissolved in water to prepare 250 ml aqueous solution, calculate its molarity. (Atomic masses H=1, S=32, O=16)
2. (Atomic masses
3. (૧)9.8 ગ્રામ H2SO4 થી ર્નતા 250 નમલી. જલીય દ્રાવણની મોલારરટી ગણો.
4. H=1, S=32, O=16)
- (2) Describe Pauli's Exclusion Principle.
6. (૨)પાઉલીનો ર્ાકાતીનો નસધધાંત સમજાવો.
- (3) State the formation of ionic bond with suitable example.
8. (૩)યોગ્ય ઉદાહરણ આપી આયોનનક ર્ંધ નવષે સમજાવો.

## (B) Attempt any two ( કોઇપણ બે ના જિાબ આપો )

- (1) Define Hydrogen bond, Write significance of hydrogen bond.
- હાઈડ્રોજન ર્ંધની વ્યાખ્યા આપી તેનું મહવવ સમજાવો.
- (2) Define Buffer solution and discuss about its types.
4. (૨)ર્ફર દ્રાવણની વ્યાખ્યા આપી તેના પ્રકારો નવષે ચચો.
- (3) Calculate the PH of 0.01 M H2SO4 solution.
- 0.01 M H2SO4 જલીય દ્રાવણની PH ગણો.

## Q.3   (A) Attempt any two ( કોઇપણ બે ના જિાબ આપો )

- (1) Write a short note on Standard hydrogen electrode.
2. (૧)પ્રમાણણત હાઈડ્રોજન ધ્રુવ પર ટૂંક નોંધ લખો.
- (2) Write a short note on Tinning.
- ટીનનિંગ પ્રરિયા પર ટૂંક નોંધ લખો.
- (3) Enlist the factors affecting on rate of corrosion.
- ક્ષારણ પર અસર કતાબ પરરર્ળો સમજાવો.

## (B) Attempt any two ) 08

## ( કોઇપણ બે ના જિાબ આપો

- (1) Write a short note on Crevice corrosion.
- ' તડમાં થતું ક્ષારણ ' પર ટૂંક નોંધ લખો.
- (2) A sample of water contains following dissolve salts Ca (HCO3)2=8.1 mg/lit.; CaCl2=11.1 mg/lit.; Mg (HCO3)2=29.2 mg/lit.; And MgSO4= 6.0 mg/lit. Calculate temporary, permanent and total hardness. (Atomic masses Ca=40, C=12, H=1, O=16, Mg=24 S=32, Cl=35.5)
- પાણીના એક નમૂનાનું પૃથક્કરણ કરતાં તેમાં રહેલા ક્ષારોનું પ્રમાણ નીચે મુજર્ છે.

Ca (HCO3)2=8.1 mg/lit.; CaCl2=11.1 mg/lit.; Mg (HCO3)2=29.2 mg/lit.; And MgSO4= 6.0 mg/lit. આ પાણીના નમૂનાની ક્ષણણક કરિનતા , કાયમી કરિનતા અને કુલ કરિનતા શોધો.

(Atomic masses Ca=40, H=1, O=16, Mg=24 S=32, C=12, Cl=35.5)

- (3) Describe Permutit process for the purification of water.
2. (૩)પાણીને શુધધ કરવાની પરમ્યુરટટ પધધનત સમજાવો.

08

06

| Q.4   (A) Attempt any two  ( )                                                                                                                                                                                                                                                                                                                                               | 06   |
|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|------|
| કોઇપણ બે ના જિાબ આપો  (1) Write the classification of hydrocarbons.          (૧)હાઇડ્રોકાર્બનનું વગીકરણ કરો.    (2) Define lubricant and write any three characteristic of a good lubricant.          (૨)થનેહકની વ્યાખ્યા આપી સારા થનેહકની લાક્ષણણકતાઓ લખો (ગમે તે ત્રણ).       (3) Write a short note on homologous series          (૩) સમાનધમી શ્રેણી પર ટૂંક નોધ લખો.       (B) Attempt any two  ( કોઇપણ બે ના જિાબ આપો ) | 08   |
| (1) Write a short note on sp 3  hybridization.          (૧)  sp 3  સંકરણ પર ટૂંક નોંધ લખો.                                                                                                                                                                                                                                                                                         |      |
| (2) Differentiate between organic and inorganic compounds.         (૨) કાર્બનનક અને આકાર્બનનક પદાથબ વચ્ચેના તફાવત લખો.                                                                                                                                                                                                                                                                  |      |
| (3) Discuss about boundary lubrication.                                                                                                                                                                                                                                                                                                                                      |      |
| (૩)સીમાવતી થનેહન  સમજાવો.                                                                                                                                                                                                                                                                                                                                                          |      |
| Q.5   (A) Attempt any two  ( કોઇપણ બે ના જિાબ આપો )                                                                                                                                                                                                                                                                                                                                | 06   |
| (1) Define (1) fire point; (2) cloud point (3) acid value   (૧)વ્યાખ્યા આપો (1) આગ ણર્િંદુ (2) વાદળ ણર્િંદ ુ  (3) એનસડ વેલ્ય ૂ                                                                                                                                                                                                                                                                |      |
| (2) Classify polymers on the basis of molecular structure.    (૨)આન્વવક ર્ંધારણના આધારે પોલીમરનું વગીકરણ કરો.                                                                                                                                                                                                                                                                             |      |
| (3) Define polymer and polymerization by giving suitable example.                                                                                                                                                                                                                                                                                                            |      |
| (૩)યોગ્ય ઉદાહરણ સાથે પોલીમર અને પોલીમરાઇઝેશનની વ્યાખ્યા આપો.  (B) Attempt any two  ( કોઇપણ બે ના જિાબ આપો )                                                                                                                                                                                                                                                                                          | 08   |
| (1) Write a short note on Vulcanization of rubber.        (૧) રર્રનું વલ્કનીકરણ પર ટૂંક નોંધ લખો.                                                                                                                                                                                                                                                                                      |      |
| (2) Differentiate between thermoplastic and thermosetting plastic.        (૨) તાપ સુનમ્ય અને તાપ થથાનપત પ્લાલ્થટક વચ્ચેના તફાવત લખો.                                                                                                                                                                                                                                                       |      |
| (3) Define adhesives and write characteristic of it.   (૩) સંસગી પદાથબની વ્યાખ્યા આપી તેની લાક્ષણણકતાઓ લખો.                                                                                                                                                                                                                                                                                 |      |

*******