Q-1

## GUJARAT TECHNOLOGICAL UNIVERSITY

Diploma Engineering - SEMESTER - 1 (NEW) - EXAMINATION - Winter-2024

Subject Code: DI01000161

Subject Name: Basic Chemistry

Time: 10:30 AM TO 01:00 PM

Date: 09-01-2025

Total Marks: 70

Instructions:

1. Attempt all questions.
2. Make Suitable assumptions wherever necessary.
3. Figures to the right indicate full marks.
4. Use of simple calculators and non-programmable scientific calculators are permitted.
5. English version is authentic.
6. Fill in the blanks from the given options ( યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો )
1. The bond formed by sharing of electron is \_\_\_\_\_\_ (Covalent bond, Ionic bond)
8. ૧ . ઇલેક્ટ્ ર ોનની ભાગીદારી િડે બનતો બંધ \_\_\_\_\_ છે .( સહસંયોજક બંધ , આયવનક બંધ )
2. For pure water, pH + pOH = \_\_\_\_\_\_\_ (7, 14)
10. ૨
11. . શુદ્ધ પાણી મા્ે , pH + pOH = \_\_\_\_\_\_\_ (7, 14)

3.

- \_\_\_\_\_\_\_ is an example of cathodic inhibitor. (NH4OH, NH4NO3)
- ૩ . \_\_\_\_\_ એ કેથોડીક અિરોધકનું ઉદાહરણ છે . (NH4OH, NH4NO3)
4. Reverse Osmosis is use\_\_\_\_\_ type of membrane? (Semi permeable, Permeable)
- ૪ . ઉલ્ા -અવભસારણની પ્રવિયામાં \_\_\_\_ પ્રકારનો પડદો િપરાય છે .? ( અધધ -પારગમ્ય ,

પારગમ્ય

)

5. Benzene is a/an \_\_\_\_\_\_ compound.? (Aromatic, Aliphatic)
2. ૫
3. . બેન્ઝીન \_\_\_\_\_\_ પદાથધ છે .? ( એરોમે્ીક , એલીફે્ીક )
6. Lubricant is use to reduce\_\_\_\_\_\_ (Viscosity, Friction)
5. ૬ . સ્નેહકનો ઉપયોગ \_\_\_\_\_\_ ઘ્ાડિા મા્ે થાય છે .( વસન્ગ્ઘતા , ઘર્ધણ )
7. Natural rubber is a polymer of \_\_\_\_\_\_ (Styrene, Isoprene)
7. ૭ . કુ દરતી રબર એ \_\_\_\_\_ નો પોવલમર છે .( સ્્ાયરીન , આઈસોપ્રીન )
8. 8.
9. Graphite is a \_\_\_\_\_\_ solid. (Network, Metallic)
10. ૮
11. . ગ્રૅફાઇ્ એ \_\_\_\_\_\_ ઘન છે . ( જાળીદાર , ધાવવિક )
9. \_\_\_\_ ions are responsible for acidic nature of solution.? (H3O + , OH -)
13. ૯ . \_\_\_\_ આયનો દ્રાિણની એવસવડકતા મા્ે જિાબદાર છે .? (H3O + , OH -)
10. Oxidation means\_\_\_\_\_\_ of electrons. (Gain, Loss)
15. ૧૦ . ઇલેક્ટ્ ર ોન \_\_\_\_\_ એ્લે ઓવકસડેશન કહેિાય.(મેળિિા, ગુમાિિા)
11. Molecular weight of CaCl2 is \_\_\_\_\_ gram/mole. (111, 136)
17. ૧૧ . CaCl2 નો અણુભાર \_\_\_\_\_ ગ્રામ / મોલ છે . (111, 136)
12. Carbon of methane molecule has\_\_\_\_\_\_ hybridization.? (SP 3 , SP 2 )
19. ૧૨ . વમથેન અણુમાં રહેલ કાબધન \_\_\_\_\_ સંકરણ ધરાિે છે .? (SP 3 , SP 2 )
13. Unit of viscosity is \_\_\_\_\_\_ (Pascal, Poise)
21. ૧૩ . વસન્ગ્ઘતા નો એકમ \_\_\_\_\_\_ છે . ( પાસ્કલ , પોઈઝ )
14. When two monomers are joined known as \_\_\_\_\_\_ (Dimmer, Trimer)
23. ૧૪ . જ્યારે બે મોનોમર જોડાઈ વયારે તેને \_\_\_\_\_ કહેિાય છે .( ડાઈમર , ્ર ાઈમર )

14

08

06

08

06

08

| Q-2   | (A)   | Attempt any two ( કોઈપણ બે ના જિાબ આપો )                          |
|-------|-------|-------------------------------------------------------------|
|       | (1)   | Differentiate Orbit and Orbital.                            |
|       | ()    | કક્ષા અને કક્ષક િચ્ચેનો તફાિત આપો .                                    |
|       | (2)   | Write applications of pH                                    |
|       | ( ૨ ) | pH  ની ઉપયોવગતા લખો .                                           |
|       | (3)   | Give name and formula of salts producing hardness in water. |
|       | ( ૩ ) | પાણીમાં કવિનતા ઉવપન્ન કરતા ક્ષારોનાં નામ અને સુત્રો આપો .                      |
|       | (B)   | Attempt any two ( કોઈપણ બે ના જિાબ આપો )                          |
|       | (1)   | Describe addition polymerization with example.              |
|       | ( ૧ ) | યોગશીલ પોલીમરાઈઝેશન પ્રવિયા ઉદાહરણ આપી િણધિો .                            |
|       | (2)   | Explain ionic bond with suitable example.                   |
|       | ( ૨ ) | આયવનક બંધ યોગ્ય ઉદાહરણ આપી સમજાિો .                                 |
|       | (3)   | Explain Vulcanization of rubber.                            |
|       | ( ૩ ) | રબરનું િલ્કેનાઈઝેશન સમજાિો .                                          |
| Q-3   | (A)   | Attempt any two ( કોઈપણ બે ના જિાબ આપો )                          |
|       | (1)   | Explain Pitting Corrosion                                   |
|       | ( ૧ ) | વપવ્ંગ ક્ષારણ સમજાિો .                                             |
|       | (2)   | Define (1) Normality (2) Molarity (3) pH                    |
|       | ( ૨ ) | વ્યાખ્યા આપો  ( ૧ )  સપ્રમાણતા  ( ૨ )  મોલાવર્ી  ( ૩ )  pH              |
|       | (3)   | Describe construction and working of electrochemical cell.  |
|       | ( ૩ ) | વિધુત રાસાયવણક કોર્ની રચના અને કાયધ િણધિો .                              |
|       | (B)   | Attempt any two ( કોઈપણ બે ના જિાબ આપો )                          |
|       | (1)   | Differentiate saturated and un-saturated hydrocarbon.       |
|       | ( ૧ ) | સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડરોકાબધન િચ્ચેનો તફાિત આપો .                         |
|       | (2)   | Explain factors effecting rate of corrosion.                |
|       | ( ૨ ) | ક્ષારણ દર પર અસર કરતા પવરબળો સમજાિો .                              |
|       | (3)   | Explain hydrogen bond with suitable example.                |
|       | ( ૩ ) | હાઈડરોજન બંધ યોગ્ય ઉદાહરણ આપી સમજાિો .                                |
| Q-4   | (A)   | Attempt any two ( કોઈપણ બે ના જિાબ આપો )                          |
|       | (1)   | Write short note on electroplating.                         |
|       | ( ૧ ) | ઇલેક્ટ્ ર ોપ્લે્ીગ પર ્ું કનોધ લખો .                                     |
|       | (2)   | Calculate pH of 0.02 M HCl Solution.                        |
|       | ( ૨ ) | 0.02 M HCl  નાં દ્રાિણની pH  ગણો .                                 |
|       | (3)   | Write characteristics of adhesives.                         |
|       | ( ૩ ) | સંસગી પદાથોની લાક્ષવણકતાઓ લખો .                                      |
|       | (B)   | Attempt any two ( કોઈપણ બે ના જિાબ આપો )                          |
|       | (1)   | Classify polymers base on molecular structures.             |
|       | ( ૧ ) | અણુબંધારણને આધારે પોલીમરનું િગીકરણ કરો .                                 |
|       | (2)   | Selection of lubricants for gears and cutting tools.        |
|       | ( ૨ ) | ગીયસધ અને કવ્ંગ - ્ુલ્સ મા્ે સ્નેહકની પસંદગી કેિી રીતે કરશો .?                   |
|       | (3)   | Describe Zeolite method for water softening.                |
|       | ( ૩ ) | પાણીને નરમ બનાિિા મા્ેની વઝયોલાઈ્ પદ્ધવત િણધિો .                              |

- Q-5 (A) Attempt any two ( કોઈપણ બે ના જિાબ આપો )
- (1) Classify organic compounds with example.
- ( ૧ ) કાબધનીક પદાથોઓનું િગીકરણ ઉદાહરણ સવહત કરો .
- (2) Write functions of lubricants.
- ( ૨ ) સ્નેહકનાં કાયો લખો .
- (3) Give preparation, properties and uses of polystyrene.
- ( ૩ ) પોલીસ્્ાયરીનની બનાિ્ , ગુણધમો અને ઉપયોગો લખો .
- (B) Attempt any two ( કોઈપણ બે ના જિાબ આપો )
- (1) Differentiate Thermoplastics and Thermosetting plastics.
- ( ૧ ) થમોપ્લાસ્્ીક અને થમોસે્ીંગ -પ્લાવસ્્ક િચ્ચેનો તફાિત આપો .
- (2) Explain classification of lubricants.
- ( ૨ ) સ્નેહ્કોનું િગીકરણ સમજાિો .
- A sample of water on analysis gives the following results. Calculate temporary
- (3) hardness, permanent hardness and total hardness. Ca(HCO3)2 = 16.2 mg/lit                     MgSO4 = 24.0 mg/lit Mg(HCO3)2 = 14.6 mg/lit                    CaCl2 = 22.2 mg/lit
- ( ૩ ) પાણીનાં એક નમુનામાં નીચે પ્રમાણે ના ક્ષારો ઓગળેલા છે . તેની અસ્થાયી કવિનતા , સ્થાયી કવિનતા અને કૂ લ કવિનતા ગણો . Ca(HCO3)2 = 16.2 mg/lit                     MgSO4 = 24.0 mg/lit Mg(HCO3)2 = 14.6 mg/lit                    CaCl2 = 22.2 mg/lit

************

08