Enrollment No./Seat No.:

## GUJARAT TECHNOLOGICAL UNIVERSITY DIPLOMA IN ENGINEERING - SEMESTER - I,II EXAMINATION WINTER 2025

Subject Code: DI01000121

Date: 23-01-2026

Subject Name:

Applied Physics

Time: 10:30 AM TO 01:00PM

Total Marks: 70

Instructions:

1. Attempt all questions.

2. Make Suitable assumptions wherever necessary.

3. Figures to the right indicate full marks.

4. Use of simple calculators and non-programmable scientific calculators are permitted.

5. English version is authentic.

Marks

- Q.1 Fill in the blanks/MCQs using appropriate choice from the given options.

- ( યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો / બહુવિક્લલ્પ પ્રશ્નોનાં જિાબ આપો )

14

- (1) The smallest value that can be measured by the measuring instrument is called its \_\_\_\_\_\_\_. (error, accuracy, precision, least count)

- ( ૧ ) માપનના સાધન િડે જે નાનામાં નાનું માપ લઇ શકાય તેને \_\_\_\_\_\_\_\_\_\_ કહે છે . ( ત્રુટી , ચોકસાઈ , સચોટતા , લઘુત્તમ માપ શવિ )

- (2) How many significant figures are there in 1.01021 ? (6, 5, 4, 2)

- ( ૨ ) 1.01021 માં સાર્થક અંકો કેટલા છે ? (6, 5, 4, 2)

- (3) Correct relationship between linear velocity(v) and angular velocity(ω) is  \_\_\_\_\_\_\_\_\_\_\_. ( v=ωR, ω=R/v, v=2ωR, v=ωR/2 )

- ( ૩ ) રેખીય િેગ અને કોણીય િેગ િચ્ચેનો સાચો સંબંધ \_\_\_\_\_\_\_\_\_\_ છે . ( v=ωR, ω=R/v, v=2ωR, v=ωR/2 )

- (4) The ratio of longitudinal stress to longitudinal strain within elastic limit is called\_\_\_\_\_\_\_\_\_\_. ( modulus of rigidity, bulk modulus, Young's modulus, Poisson's ratio )

- ( ૪ ) પ્રતાન પ્રવતબળ અને પ્રતાન વિકૃ વતના ગુણોત્તરને \_\_\_\_\_\_\_\_ કહે છે . ( આકાર વથર્વતથર્ાપકતા અંક , કદ વથર્વતથર્ાપકતા અંક , યંગ વથર્વતથર્ાપકતા અંક , પોઈસનનો ગુણોત્તર )

- (5) The length of a metallic wire is made 3.5 times to its original length by stretching. What will be longitudinal strain ? ( 1.5, 2.5, 3.5, 4.5 )

- ( ૫ ) ધાતુના એક તારને ખેચીને તેની લંબાઈ મૂળ લંબાઈના 3.5 ગણી કરિામાં આિેછે . પ્રતાન વિકૃ વત કેટલી હશે ? ( 1.5, 2.5, 3.5, 4.5 )

- (6)

- Unit of viscosity : \_\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_   ( watt, joule, erg, poise )

- ( ૬ ) શ્યાનતાનો એકમ

: \_\_\_\_\_\_\_\_\_\_\_ (

િોટ , જૂ લ , અગથ , પોઈસ )

- (7) The phenomenon in which the liquids rise or get depressed in tubes of fine bore is known as \_\_\_\_\_\_\_\_. ( surface tension, viscosity, capillarity, elasticity )

- ( ૭ ) સાંકડા િેહિાળી નળીમાં પ્રિાહીની સહેજ ઉપર ચઢિાની અર્િા નીચે ઉતારિાની ઘટનાને \_\_\_\_\_\_\_\_\_\_ કહે છે . ( પૃષ્ઠતાણ , વથનગ્ધતા , કે શાકર્થણ , વથર્વતથર્ાપકતા )

- (8) By which mode transfer of heat takes place in solids ? ( heat conduction, heat convection, heat current, heat radiation )

- ( ૮ ) ઘન પદાર્ોમાં ઉષ્માનું પ્રસરણ કયા પ્રકારે ર્ાય છે ? ( ઉષ્મા િહન , ઉષ્મા નયન , ઉષ્મા પ્રિાહ , ઉષ્મા વિવકરણ )

- (9) \_\_\_\_\_\_\_\_\_\_ is an absolute temperature scale. ( kelvin, degree Celsius, degree Fahrenheit, ampere )

- ( ૯ ) \_\_\_\_\_\_\_ તાપમાનનો વનરપેક્ષ માપક્રમ છે . ( કે વલ્િન , °C, °F, એવપપયર )

- (10) Persistence of audible sound even after the source stops emitting sound is called \_\_\_\_\_\_\_\_\_\_\_\_\_. ( reverberation, echo, echelon effect, Open

Window Unit )

- ( ૧૦ ) ધ્િનીનું ઉત્પાદન બંધ કયાથ પછી પણ શ્રાવ્ય ધ્િની જળિાઇ રહેિાની ઘટનાને \_\_\_\_\_\_\_\_\_\_\_ કહે છે . ( પ્રવતઘોર્ , પડઘો , એચેલન અસર , ખૂલ્લી બારી એકમ )

- (11) 20 Hz to 20000 Hz, &gt; 20000 Hz )

- Frequency of ultrasonic sound:\_\_\_\_\_\_\_\_\_ ( &lt; 20 Hz, 20 Hz to 200 kHz,

- ( ૧૧ ) અલ્ટરાસોવનક ધ્િવનની આિૃવત્ત :\_\_\_\_\_\_\_\_\_. ( &lt; 20 Hz, 20 Hz to 200 kHz, 20 Hz to 20000 Hz, &gt; 20000 Hz )

- (12) The number of waves passing through a point in unit time is called \_\_\_\_\_\_\_\_ of wave. ( wavelength, frequency, periodic time, amplitude )

- ( ૧૨ ) કોઈ એક વબંદુએર્ી એકમ સમયમાં પસાર ર્તા તરંગોની કહે છે . ( તરંગ લંબાઈ , આિૃવત્ત , આિતથ કાળ , કં પવિથતાર )

- સંખ્યાને

\_\_\_\_\_\_\_\_\_\_

- (13) Light waves propagate through \_\_\_\_\_\_\_\_\_\_. ( compression and rarefaction, only compression, only rarefaction, crest and trough )

- ( ૧૩ ) પ્રકાશના તરંગો \_\_\_\_\_\_\_\_\_ મારફતે પ્રસારણ પામે છે . ( સંઘનન અને વિઘનન , માત્ર સંઘનન , માત્ર વિઘનન , શૃંગ અને ગતથ )

- (14)

- SI unit of force: \_\_\_\_\_\_\_\_\_. ( newton, dyne, meter, mole)

- ( ૧૪ ) બળનો SI એકમ

- : \_\_\_\_\_\_\_\_\_. ( ન્યૂટન , ડાઈન , મીટર , મોલ )

- Q.2A Attempt any two ( કોઇપણ બે ના જિાબ આપો )

- (1) Write SI units with their symbols for fundamental physical quantities.

- ( ૧ ) મૂળભૂત ભૌવતક રાવશઓના SI એક્લમો સંજ્ઞા સહીત લખો .

- (2) Draw and label schematic diagram of vernier calipers.

- ( ૨ ) િનીયર કે લીપસથની નામવનદેશિાળી આકૃવત દોરો .

- (3) Calculate the least count of micrometer screw having the pitch 0.5 mm and 50 divisions on circular scale.

06

| ( ૩ )   | 0.5 mm  પીચ અને િતુથળાકાર થકેલ ઉપર  50  કાપા ધરાિતા માઈક્રોમીટર થક્ર ુ ની લઘુત્તમ માપ શવિ ગણો .                                                                                               |    |
|---------|-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|----|
| Q.2B    | Attempt any two ( કોઇપણ બે ના જિાબ આપો )                                                                                                                                    | 08 |
| (1)     | Write and explain the law of conservation of linear momentum.                                                                                                         |    |
| ( ૧ )   | રેખીય િેગમાનના સંરક્ષણનો વનયમ લખો અને સમજાિો .                                                                                                                                      |    |
| (2)     | Explain the impulse of force.                                                                                                                                         |    |
| ( ૨ )   | બળનો આઘાત સમજાિો .                                                                                                                                                         |    |
| (3)     | Explain circular motion of a car on a banked road.                                                                                                                    |    |
| ( ૩ )   | િતુથળાકાર ઢળતા રોડ પર કારની ગવત સમજાિો .                                                                                                                                         |    |
| Q.3A    | Attempt any two ( કોઇપણ બે ના જિાબ આપો )                                                                                                                                    | 06 |
| (1)     | State the significance of Reynold's Number.                                                                                                                           |    |
| ( ૧ )   | રેનોલ્ડ નંબરનું મહત્િ જણાિો .                                                                                                                                                    |    |
| (2)     | Define strain and stress.                                                                                                                                             |    |
| ( ૨ )   | વિકૃ વત અને પ્રવતબળની વ્યાખ્યા આપો .                                                                                                                                            |    |
| (3)     | Write Hooke's law for elasticity.                                                                                                                                     |    |
| ( ૩ )   | વથર્વતથર્ાપકતા માટે હૂ કનો વનયમ લખો .                                                                                                                                          |    |
| Q.3B    | Attempt any two ( કોઇપણ બે ના જિાબ આપો )                                                                                                                                    | 08 |
| (1)     | Water rises up to 5.0 cm in capillary tube having radius 0.0100 cm. Find  out surface tension of water. Angle of contact: 0 degree, density of water:  1.000 g/cm 3 . |    |
| ( ૧ )   | 0.0100 cm  વત્રજ્યા ધરાિતી કે શનળીમાં પાણી  5.0 cm  ઉપર ચઢે છે .  પાણીનું પૃષ્ઠતાણ શોધો .  પાણીનો થપશથકોણ : 0  વડગ્રી અને પાણીની ઘનતા : 1.000  g/cm 3 છે .                                               |    |
| (2)     | Explain Young's modulus of elasticity.                                                                                                                                |    |
| ( ૨ )   | યંગ વથર્વતથર્ાપકતા અંક સમજાિો .                                                                                                                                                |    |
| (3)     | Explain Stoke's law for viscosity.                                                                                                                                    |    |
| ( ૩ )   | શ્યાનતા માટેનો થટોકનો વનયમ સમજાિો .                                                                                                                                              |    |
| Q.4A    | Attempt any two ( કોઇપણ બે ના જિાબ આપો )                                                                                                                                    | 06 |
| (1)     | List out the examples of surface tension.                                                                                                                             |    |
| ( ૧ )   | પૃષ્ઠતાણના ઉદાહરણોની યાદી બનાિો .                                                                                                                                                 |    |
| (2)     | Explain heat convection.                                                                                                                                              |    |
| ( ૨ )   | ઉષ્મા નયન સમજાિો .                                                                                                                                                         |    |
| (3)     | Convert 37 °C  to °F  and K                                                                                                                                           |    |
| ( ૩ )   | 37 °C  ને  °F  અને  K  માં ફે રિો .                                                                                                                                          |    |
| Q.4B    | Attempt any two ( કોઇપણ બે ના જિાબ આપો )                                                                                                                                    | 08 |
| (1)     | Write working principle and construction of bimetallic thermometer.                                                                                                   |    |

- ( ૧ ) બાયમેટાવલક ર્મોમીટરનો કાયથવસદ્ાંત અને રચના લખો .
- (2) Differentiate between heat and temperature.
- ( ૨ ) ઉષ્મા અને તાપમાન િચ્ચેનો ભેદ આપો .
- (3) List out the advantages and disadvantages of mercury thermometer.
- ( ૩ ) મરકયુરી ર્મોમીટરના ફાયદા અને ગેરફાયદાની યાદી બનાિો .
- Q.5A Attempt any two ( કોઇપણ બે ના જિાબ આપો )
- (1) Write Sabine's formula for reverberation time and explain the terms of it.
- ( ૧ ) પ્રવતઘોર્ સમય માટે સેબાઈનનું સૂત્ર લખો અને તેમાં આિતા પદોની સમજૂતી આપો .
- (2) State six properties of ultrasonic waves.
- ( ૨ ) અલ્ટરાસોવનક તરંગોના છ ગુણધમો જણાિો .
- (3) The velocity of sound waves in air is 320 m/s and wavelength is 0.5 m, calculate its frequency.
- ( ૩ ) હિામાં ધ્િની તરંગોનો િેગ 320 m/s અને તરંગલંબાઈ 0.5 m હોય તો તેની આિૃવત્ત ગણો .
- Q.5B Attempt any two ( કોઇપણ બે ના જિાબ આપો )
- (1) Differentiate between transverse and longitudinal waves.
- ( ૧ ) લંબગત અને સંગત તરંગો િચ્ચેનો ભેદ આપો .
- (2) Explain P-type semiconductors.
- ( ૨ ) Pપ્રકારના અધથિાહકો સમજાિો .
- (3) Volume of an auditorium is 7000 cubic meter and total absorption of sound by all its surfaces is 2000 OWU. Calculate reverberation time.
- ( ૩ ) એક સભાગૃહનું કદ 7000 ઘનમીટર અને તેની બધી સપાટીઓ િડે ર્તું કુ લ ધ્િનીશોર્ણ 2000 OWU છે . તેનો પ્રવતઘોર્ સમય ગણો .

06

08